________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૭)
વજિશિદ–
જમીનને દસ્તાવેજ (૧) શ્રીમંત મહારાજ સેના ખાસ ખેલ સમશેર બહાદુર પ્રગણે વીજાપુર હવાલે રાજેશ્રી બલવંતરાવ કાશી વી. સથવારા ગોવા વળદ બહેચર બને માધુ સાખે વડનગર હાલ ક વીજાપુર જત કેટલાએક વરસ થયાં દીવાનખાનાના દરવાજાથી દખણાદી મોરા જમીન પડતર હતી તે ઉપર શ્રી હજુર જાહેર થયું તે શ્રી વડોદરી સંવત ૧૮૫૬ની સાલ મથે શ્રીમંત મહારાજનો હકમ સાદર થયા છે જે જમીન પડતર છે તે મધે નવી આબાદી કરે. તે ઉપર રાજેશ્રી બલવંતરાવ કાશી કેટલીએક જમીન બારોટ વહાલા મેહકમ તથા બારોટ ઘેલા મોટા તથા રહેમતસા ફકીર તથા જકરસા ફકીર એ આસામીઓને ઘેર હતી, તેની કીંમતના રૂપીયા પોતાના ઘર થકી આપીને એ જમીન પડતર વેચાતી લીધી અને નવું પરૂં આબાદ કર્યું. તે મધેથી એક ઘર જેટલી જમીન પતર તમોને આપી છે. તેની હદ-ખુંટનો સુમાર ભરતાં ઓતર દખણ પહેાળી ગજ ૬ અંકે છે, ઉગમણું આથમણું લાંબી ગજ ૯ અકે નવ ગજ સુતારીયાં જમલે ગજ ૫૪ અંકે ગજ ચેપન તેની કીંમતના રૂા, ૧રા અંકે સવા બાર પુરા ઘર એકના ઉધડા કરીને વેચાતી એ જમીન આપી. તે ઉપર તમે તમારી પદરના રૂપીયા ખરચીને ઈમારત કરજે. તેની હદ ખુંટની વિગત.કરે. ૧ એતરદિશા સથ વારા અમીચંદ જીવાને સીહાર છે. બીજે કરો ૧ દખણાતી મોશ જમીન પડતર છે તે મધે પડે છે. પછી આથમણી દેશે કએ વિજા. પુરના મહાજનની જમીન પડતર છે તે મધે પડે છે. વચ્ચે નવાલી ગજ બે સુતારીયા છે તે આ ઘર મજકુરની તથા કમ્બે મજકુરના મહાજનની સીહારી છે. પછી તે બારી છે. નેવાંનું પાણી એણી કેરા પડે છે. બારણું ઉગમણી મોટા રાજમારગ મધે પડે છે. બારણા ઉપર બારી છે. નેવાંનું પાણી રાજમારગ મધે પડે છે. તે જમીન તમે તમારી જોગવજે. એ ઘરની તમે તમારે મન ગમે તેવી ઈમારત
૨૮
For Private And Personal Use Only