________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૬ )
અનેક ગુણાનુરાગી ભક્તો મે જોયા છે. તેઓમાંના પણ ઘણા મારા પર ઘણા પ્રેમ ધારણ કરે છે અને તેઓપર હું આત્મભાવ ધારૂં છું દરેક ધર્મમાં જે જે અસત્ય જણાય છે તેને હું' માનતા નથી. દરેક ધર્મવાળાએ જ્ઞાત્માનો શુદ્ધિ કરવી અને મન વચનને કાયાથી પાપ ન કરવું' એમ એધે માને છે. પરસ્પર દરેક ધર્મના જે જે વિચારા આચારા મળતા આવે તેતે અશે તે તે ધમ વાળાની સાથે સહુ કારી થઈ વવું અને માહશયતાન અર્થાત્ માયા કે જેને ક પ્રકૃતિ કહેવામાં આવે છે તેની સાથે અસહકાર કરવા. અન્ય સર્વ ધર્મવાળાઓને સ્વાત્મ સમાન માનવા અને ધમ ભેદ્દે થતાં ધર્મયુદ્ધો કે જેના ગર્ભમાં અધમ હાય છે તેઓને પ્રગટતાં વારવાં. પરમેશ્વરને પ્રતિનિધિ પવિત્ર મનુષ્ય છે, માટે દરેક ધર્મ વાળા હિંદુ મુસલમાને જેના વગેરેને પવિત્ર કરવા અને તેઓની અપવિત્રતાઇથી તેના નાશ ન કરવા પણ તેઓમાં રહેલા દાના નાશ કરવા મેધ દેવા, શુદ્ધાત્મા તેજ અરિહંત, શમ, હરિ, અલ્લા, પ્રભુ, મહાવીર, બુદ્ધ, આદિનામે અપેક્ષાએ છે. નામ અનેક છે પણ પરમાત્મા આઘે સત્તાએ એક છે એમ જાણવું, સર્વ ધર્મોમાં સત્તાએ ગુપ્ત આત્મજ્ઞાન રહેલુ હાય છે તેની શેાધ કરી શુદ્ધ બ્રહ્મપદ પ્રાપ્ત કરવું. નામરૂપના માહ છડવા. પ્રભુમાં લયલીન થવું અને પવિત્ર થવુ એજ મારૂં સત્ય મંતવ્ય છે. મિથ્યાત્વ માહુના નાશ પૂર્વક મનને વશ કરવાથી અને શગદ્વેષની ક્ષય કરવાથી હિંદુ-મુસલમાન, જૈન વગેરે ગમે તે હાય તે પણ તેના સમભાવે મેાક્ષ થાય છે એજ સત્ય છે.
For Private And Personal Use Only