________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૩) માંસાદિક અભય પદાર્થથી મુક્ત એવો જે છે તે દારૂ તથા માંસ વાપરનાર હિંસક એવા ખ્રીસ્તીથી લાખ કરોડ ગણે દરજજે ઉત્તમ છે. વિજાપુરના બ્રાહ્મણે ઘણાખરા વ્યાપાર વગેરેમાં જોડાયા છે. શેઠ લલ્લુભાઈ ગિરધર, વિઠ્ઠલભાઈ રણછોડ તથા મગનલાલ કૃષ્ણારામ. પુરૂષોત્તમ લજજારામ વગેરે લક્ષાધિપતિ બ્રાહ્મણે છે. શ્રીયુત મગનલાલ કૃણારામે સંસ્કૃત પાઠશાલા સ્થાપીને અઢીહજાર રૂપૈયા તેમાં આવ્યા છે પણ તેમાં દશ પન્નર હજાર રૂપિયા આપવાની જરૂર છે. તેમજ અન્ય ધનવંત બ્રાહ્મણોએ પણ તેમાં હજારો રૂપિયા આપવા જોઈએ અને બ્રાહ્મણ વિદ્યાર્થિને ઓલરશીપ આપી ભણાવવા જોઈએ. વિદ્યાજ્ઞાન સાત્વિક ગુણકર્મથી જે બ્રાહ્મણ છે તે ઉત્તમ બ્રાહ્મણ ગણુય છે. બ્રાહ્મણના ગુણકર્મથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત થાય છે પણ લક્ષમીથી તથા રાજ્યસત્તાથી બ્રાહ્મણપણું પ્રાપ્ત થતું નથી. પંડિત-જ્ઞાનીએજ બ્રાહ્મણત્વને પ્રાપ્ત કરી શકે છે. વિજાપુરમાં કેટલાક બ્રાહ્મણે કન્યાવિક્રય કરે છે તે બંધ થવો જોઈએ, તેમજ બાલલગ્ન તથા વૃઢલગ્ન બંધ થવાં જોઈએ. વિજાપુરમાં ગિરિજાશંકર, મગનલાલ જાની, રવિશંકર, સદારામ,શિવશંકર વગેરે પંડિતે છે પણ તે અલ્પ સંખ્યા પ્રમાણમાં છે. જૈન ધર્મ પ્રવર્તાવવામાં ગતમાદિક ગણધરો વિગેરે હિંદુ બ્રાહ્મણેએ મેટે લેગ આપે છે. વિદ્વાન બ્રાહ્મણે ભારતના ઉદ્ધારમાં આગેવાને થશે.
હિંદુ ધર્મના પ્રવકે બ્રાહ્મણે છે, તેથી બ્રાહ્મણેએ સત્ય હિંદુધર્મને ટકાવી રાખવો જોઈએ. જ્ઞાની પંડિત બ્રાહ્મણેજ ખરા બ્રાહાણે છે. આત્મજ્ઞાનીઓ બ્રાહ્મણત્વને પામે છે. હિંદુધર્મના ત્રણ ભેદ છે, વૈદિકપિરાણિક હિંદુધર્મ, બદ્ધ હિન્દુધર્મ અને જેન હિન્દુધર્મ હિન્દુસ્થાનમાં જે ધર્મો ઉત્પન્ન થયા છે તે તે ધર્મ પાળનારાએ હિન્દુધસિંએ કહેવાય છે. જેમાં સંસ્કૃત ભાષાને જીવતો પ્રચાર થવેજિઈએ. જૈન હિન્દુ ધર્મ અને વેદિક પાણિક હિન્દુધર્મને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ પાળે છે, જૈન હિન્દુઓ અને વૈદિક પિરાણિક હિન્દુઓ એકજ માબાપનાં સંતાન-આર્યો છે. ફક્ત ધર્મદે તેઓને ભેદ છે, પણ વર્ણજાતિ તરીકે ભેદનથી. બ્રાહ્મણે અને જેને ધર્મમાં તથા આર્યત્વ
For Private And Personal Use Only