________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૪)
નીતિમાં ઠેઠ નજીકના સંબંધી છે. હિંદુ, જૈન, પ્રોસ્તિ અને મુસલમાન ગમે તે ધર્મ વાળાના મુખ્ય ઉદ્દેશ પરમાત્મપદ પ્રાપ્ત કરવાના છે. રાગદ્વેષના ત્યાગ કરવાથી અને સમભાવ સમકિત યાગની પ્રાપ્તિ કર્યાથી હિંદુ જૈન મુસલમાન વગેરે સવ ધમ વાળાની મુકિત અવશ્ય થાય છે. મને જૈન હિંદુ મુસલમાન વગેરે સર્વ ધર્મવાળાઓ પર એક સરખા આત્મસમભાવ વર્તે છે. ધર્મ ભેટ્રુવિચાર ભેદ્યામાં અને આચાર ભેટ્ટામાં જે કંઇ સત્ય હાય તે અપેક્ષાએ ગ્રહણ કરવુ પણ ધર્મ મતભેદે ભિન્ન ધર્મિ આપર દ્વેષ ન ધારવા જોઇએ. વિજાપુરમાં હિંદુઓમાં મુસલમાનામાં ધર્માંસંબંધી ઝઘડા થયા નથી અને ભવિષ્યમાં ન થાય એમ ઈચ્છું છું. આત્મજ્ઞાનાભિમુખ થવાનેમાટે સસ્કૃત ભાષામાં રચાયેલાં આત્મજ્ઞાનનાં શાસ્ત્રો વાંચવાને માટે સંસ્કૃત ભાષાની ઉપયેાગિતા છે અને આ પાઠશાળાના સ્થાપનમાટે ભાઈ મગનલામ કૃષ્ણારામને ધન્યવાદ ઘટે છે. ભાષા તે વિદ્યાજ્ઞાનનુ વાહન છે, તે દ્વારા તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરીને રજોગુણુની અને તમાગુણુની વૃત્તિયેને ટાળીને સાત્ત્વિકવૃત્તિયેાથી તથા સાત્ત્વિકાચારાથી યુક્ત થઈ પરમાત્મપદ પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરવા એજ સર્વ ધર્મવાળા મનુષ્ય નું ખાસ આદર્શ-ધ્યેય છે, તે ભૂલાતાં પ્રભુ ભૂલાય છે અને ભૂલથી શુદ્ધિ થતી નથી. દુગુ ણુ-દુરાચાર ટાળીને સદ્ગુણુ સદાચાર પ્રાપ્ત કરવાથી સર્વ મનુષ્યેાની ગમે તે ધર્મ માં વ્યવહાર રહ્યા છતાં સમકિતયેાગે - માન્નતિ થાય છે. આત્માની શુદ્ધિ કર્યો વિના મુક્તિ થતી નથી માટે સ સ્કૃત ભાષાનાં અભ્યાસ કરીને આત્મજ્ઞાનના માર્ગે વળવું જોઇએ કે જેથી અનેક પ્રકારના મિથ્યાત્વાદિ દોષોના નાશ થાય. પૂર્વના ઋષિમુ નિયાના પગલે ચાલી આત્માની શક્તિયાને ખીલવવી જોઇએ, વિદ્યાજ્ઞાનથી બ્રાહ્મણ શાલે છે. ક્ષાત્ર ગુણકર્મથી ક્ષત્રિય શેાલે છે. ત્યાગ વેરા અજ્ઞાનથી સાધુ શાભે છે. તમેગુણી રજોગુણી ઉન્નતિ કરતાં સા ત્ત્વિક ઉન્નતિ અન તગુણી ઉત્તમ છે અને મેક્ષ આપનારી છે. સના ભલામાં પેાતાનુ ભલુ થાય છે. સર્વ લેાકેાના શ્રેય માટે કલ્યાણવૃત્તિ પ્રવૃત્તિ ધારવી જોઇએ. મે અનેકવાર જાહેરભાષણા આપીને વિજ્ઞા પુરના સ કોને માસ્મેતિના માર્ગ દર્શાવ્યા છે. જન્મભૂમિના
For Private And Personal Use Only