________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) ચાવવા જોઈએ. મુસદ્ધમાનોએ પણ મુસલમાનો ખ્રસ્તિ ન થાય તે માટે સાવચેત રહેવું જોઈએ. વિજાપુરના લોકોનું ધાર્મિક પ્રકરણ એ પ્રમાણે લખ્યું છે તેમાં કંઈ ભૂલચંક થઈ હોય તે સજજનો ક્ષમા કરશે અને સુધારવા સૂચના આપશે. ( વિજાપુર બ્રાહ્મણ વર્ગમાં જૈન સંસ્કૃત પાઠશાલાના સ્થાપન
પ્રસંગે આપેલ ભાષણ.) વિ. સં. ૧૯૮૦ના માગશર સુદિ છઠે વિજાપુરના ગૃહસ્થ બ્રાહાણ મગનલાલ કૃષ્ણારામે એક વૈદિકહિંદુ સંસ્કૃત પાઠશાલાના સ્થાપન પ્રસંગે અમને આમંત્રણની વિજ્ઞપ્તિ કરી. માગશર સુદિ સાતમે વેરાવાસણમાં તેમની વિજ્ઞપ્તિથી તે સભામાં જવાનું થયું. વિજાપુર તાલુકાના વહીવટદાર રમણલાલ વસંતરામ તથા મુન્સફ મણિલાલ દેલતરામ તથા અવલ કાકુન દેશાઈ ડ હ્યાભાઈ નથુભાઈ વગેરે અમલદાર તથા મહાજનના આગેવાને તથા સભ્ય ગૃહસ્થ તથા પાંચસે બ્રાહ્મણે વગેરે થઈ દેઢ હજાર મનુષ્ય હતા. તે પ્રસંગે નીચે પ્રમાણે ભાષણ આપ્યું હતું. બ્રાહ્મણે એ આજ સુધી સંસકૃતભાષા રૂપ ગંગા નદીનું રક્ષણ કર્યું છે, તેમજ જેનેએ સંસ્કૃત ભાષામાં હજારે ગ્રો લખી સંસ્કૃત ભાષાના સાહિત્યની પુષ્ટિ કરી છે. વિજાપુરમાં વિદ્યાનંદસૂરિએ વિદ્યાનંદ વ્યાકરણ રચ્યું છે. જેમાં ૧સિદ્ધહેમ. ૨ શાકટાયન, ૩જેનેજ, ૪ બુદ્ધિસાગર, ૫ વિદ્યાનંદ વગેરે વ્યાકરણે હાલ વિદ્યમાન છે. બ્રાહ્માદિ હિન્દુઓમાં પાણિનિ, સારસ્વત વગેરે વ્યાકરણ પ્રસિદ્ધ છે. બ્રાહ્મણએ જેનેએ 'અને બાએ સંસ્કૃત ભાષામાં અનેક ગ્રન્થ લખ્યા છે. સંસ્કૃત પાઠશાલાની વિજાપુરમાં ઘણું જરૂર છે. ગુજરાતના બ્રાહ્મણેમાં સંસકૃતભાષાની સારી રીતે ખીલવણી થવાની જરૂર છે. વિજાપુર સંસ્કૃત પાઠશાલા જે આ સ્થાપવામાં આવી છે તેમાં વ્યાકરણ તથા ન્યાયની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારને અમો ઉપદેશ દ્વારા ઈનામ અપાવીશ. સેંકડે પેઢીઓથી જે ગુજરાતી બ્રાહ્મણે દારૂમાંસ વગેરે અભફ અપેય પદાર્થોથી ભ્રષ્ટ થયા નથી અને સાત્તિવક ભેજ. નથી જીવે છે. તથા યમનિયમાદિકથી સાત્વિક વૃત્તિવાળા છે એવા એકેક બ્રાહ્મણની તેલે હજારો ખ્રિસ્તીઓ પણ આવી શકે નહીં. દારૂ
For Private And Personal Use Only