________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિ ગ્રહસ્થા મોટા ભાગે જૈનશાના જ્ઞાતાઓ બનતા તિર્થી તો જેને વ્યાપારી ખાનદાન વૈભવભેગી હોવાથી આ બાબતથી બીલકુલ અજાણ રહ્યા, તથા તેઓ કુલાચારે ગાડરીઆ પ્રવાહે જૈન ધર્મને પાળવા લાગ્યા, તથા તેઓને જેન સંખ્યાવૃદ્ધિને ઉપદેશ પણ યથાગ્ય મળે નહીં. સાધુઓ તથા આચાર્યો ત્યાગ અને ક્રિયાકાંડ કરવામાં જ પોતાનું ધ્યેય માનવા લાગ્યા, તથા તેઓએ જાહેર ઉપ દેશ દેવાના માર્ગો તરફ દુર્લક્ષ કર્યું. વેદિક પિરાણિક હિંદુઓને રાજાઓ તરફથી સારી મદદ મળી. આર્ય સનાતન જૈન હિંદુઓને રાજ્યાશ્રય મળતું બંધ થયો. શંકરાચાર્ય તથા કુમારિલભટ્ટ વગે રેએ રાજ્યાશ્રય ધારીને હિંદમાં વસતા બૅને મારી નંખાવ્યા. દક્ષિણ મરામાં કેટલાક જૈનેને તથા સહસ્ત્ર જૈનાચાર્યોને મારી નંખાવ્યા. તરવારની ધારથી તેઓએ જેનેને તથા બોદ્ધોને મારી હઠાવવા તથા પિતાને ધર્મ વધારવા પ્રયત્ન કર્યો તેથી છેવટે મુસલમાને હિંદ ઉપર ચઢી આવ્યા અને તેઓએ તરવાર-શસ્ત્રબળવડે હિંદુએને વટલાવીને મુસલમાને કર્યો. મૂળ મુસલમાને પચાસ સાઠ લાખ હતા, એમ મદન મેહન માળવિયા કહે છે. પાછળથી મુસલમા. નેએ છ સાત કરેઠ હિંદુઓને મુસદમાન બનાવ્યા. મુસહ્માને એક હિંને મુસભાન બનાવવામાં સ્વર્ગના રાજ્યની પ્રાપ્તિ માને છે. જેને જોર જુલ્મ અન્યાય અને શાસ્ત્રના બળથી આજ સુધી એક પણ અન્યધમી મનુષ્યને જૈન બનાવવા પ્રયત્ન કર્યો હોય એવું ઐતિહાસિક દષ્ટિએ જણાતું નથી. જેને આજ સુધી જૈન મંદિર બંધાવવામાં વિશેષ લક્ષ દીધું છે. હિંદમાં જેનેનાં લગભગ આશરે છત્રીહજાર મંદિર છે. જ્યાં જેને વસે છે ત્યાં પરબડી, પાંજરાપાળે કરે છે. ઉપાશ્રય તથા દેરાસર બંધાવે છે. ઘણાખરા તે, જેના ઐતિહાસિક બાબતોથી અજ્ઞાન રહે છે. મુસન્માનનું ઓફીન વખણાય છે. વૈષ્ણની ભકિત વખણાય છે અને જેનેની દયા વખણાય છે. હાલમાં કેચિત લેકની એવી કિંવદન્તી છે કે, અમેરીકાને નાશ થાય તે વિશ્વમાંથી સ્વતંત્રતા જાય. ઇંગ્લોડનો નાશ થાય તે દુનિયામાંથી રાજ્ય કપટકલામુત્સદ્દીપણું જાય. સન્સને ના થાય તે દુનિયામાંથી મે ખ જાય. એશિયાના
For Private And Personal Use Only