________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટાવવા જેની દયાને મુખ્ય સ્થાન આપી રાજકીય ચળવળ કરે છે અને આખું હિંદતે માર્ગે વહેવા લાગ્યું છે. જેનેની અને જૈન ધર્મની જગતની શાંતિ માટે ઘણી આવશ્યકતા છે. કનૈયાલાલ માણેકલાલ સુન્શી, (ઘનશ્યામ,) તથા નારાયણ વસનજી ઠક્કર વગેરે એ નેવેલે કપનામય લખીને તેમાં તેઓ જેનેની અને જૈનધર્મની હલકાઈ પાડવા પ્રયત્ન કરે છે, પણ તેથી કંઈ જેને પર તેની ખરાબ અસર થવાની નથી, પણ ઉલટું તેઓ જૈન કેમની પિતાના પર અરૂચિ તિરસ્કાર વૃત્તિ વિહારી લે છે. તેથી કંઈ તેમના ધર્મની ચઢતી થવાની નથી. હજાર હિન્દુઓ દરવર્ષે મુસલમાને તથા પ્રીસ્તિઓ બને છે, તે તરફ ન દેખતાં જેનેપર નકામી ટીકા કરીને તેઓ કશું ઉકાળવાના નથી. બાર્ય સનાતન જૈન હિંદુઓ અને વૈદિક પણિક સનાતન હિંદુઓ કે જે બને આર્યદેશી એક માબાપનાં સંતાન તથા ઘણા નિકટના સંબંધી તથા અન્ય ધર્મો કરતાં ધર્મમાં ઘણુ નિકટ સંબંધી છે, તેઓએ એક બીજાની સામે સલાહસંપ, પ્રેમ, એકય રહે તેવી રીતે વર્તીને બન્નેના બળને એકત્ર કરી તેને સદુપગ કરે જોઈએ. જેને સંખ્યામાં હિંદુ વૈદિકેની અપેક્ષાએ અ૯પ છે, પણ તેઓની સાથે સલાહસંપથી વર્યા વિના તેઓ વડે રાજકીય પ્રગતિ થવાની નથી. શરીરના સર્વ અંગેના એક્ય જેમ જીવી શકાય છે તેમ જેની સાથે સલાહ એકય પ્રેમથી હિંદની પ્રગતિ થશે. જેનની સાડાબાર લાખની સંખ્યા છે. દિગંબર જૈને કરતાં વેતાંઅર જેને સંખ્યામાં વિશેષ છે. શિલાદિત્ય રાજાના વખતમાં જેનાએ બદ્ધોને વાદવિવાદમાં હરાવ્યા તથા કાન્યકુંજ દેશના હર્ષવર્ધન રાજાના સમયમાં જેનોએ બદ્ધોને શાસ્ત્રાર્થમાં હરાવ્યા. જેના કામમાં અનેક મહાસમર્થ આચાર્યો થઈ ગયા છે તથા અનેક જૈન રાજાઓ તથા જેન મંત્રીઓ થઈ ગયા છે. જેને ઈશ્વરવાદી છે, તથા સ્વર્ગ, નરક, આત્મા, પુણ્ય, પાપ, બંધ, મોક્ષ, પુનર્જન્મ, માનતા હોવાથી આસ્તિક છે. કપિલ, સાંખ્ય, બૈદ્ધ, વેદના કર્મકાંડવાદી, કુમારિલ ભટ્ટ વગેરે તથા શંકરાચાર્ય ઈશ્વરને જગકર્તા તરીકે માનતા નથી, પણ ઈશ્વરને તટસ્થ સાક્ષીભૂત તરીકે કબુલ કરે છે, તેમને કારને માને છે, પણ તે જગત રચવાનીરાગદ્વેષની ઉપાધિમાં ઇશ્વર
For Private And Personal Use Only