________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર ) આત્મા સમજ વગેરે મહાવિદોનેએ આ વાન “તિમિર ત્રાસર, જયાદ મુખ ચપેટિકા' વગેરે ગ્રન્થો રચીને તેમાં પ્રત્યુત્તર આપે છે. વિશેષ જિજ્ઞાસુઓએ તે ગ્રન્થ વાંચી જેવા.
જેનેએ, જેન ગીતાર્થ અને ઐતિહાસિક સાક્ષરસુરિયા વગેરે શ્રદ્ધાળુ જેનેએ લખેલો ઈતિહાસ પ્રમાણિક માનવે, પણ વૈદિક આદિ અન્ય દર્શન કમીઓએ લખેલે જૈન ધર્મને ઈતિહાસ વા જૈનધર્મ સંબંધી તેઓએ દર્શાવેલા વિચારોને માન્ય ન કરવા કારણકે આ કાળમાં રાગદ્વેષથી ભરેલા દરેક ધર્મના વિદ્યાને પ્રાય: અન્ય ધર્મના ઇતિહાસને ગમે તે રીતે જૂઠે કહિપત ઠરાવી પિતાના ધર્મની સર્વે એતિહાસિક વગેરે બાબતેને સત્ય ઠરાવવા પ્રયત્ન કરે છેતેથી અન્યધમી-પક્ષપાતી વિદ્વાન પાસેથી પોતાનાં તને તથા ઈતિહાસની ખરી હકીકત જાણવા શ્રદ્ધા રાખવી તે
- વેદિક પિરાણિક હિન્દુ ઇતિહાસકારોએ “જેને અને બેહના લીધે હિંદનું રાજ્ય ગયું તથા હિંદની પડતી થઈ” એવું લખવામાં લાલા લજપતરાય વગેરેએ બાકી રાખ્યું નથી. તે વધર્મોન્ડ હેવાથી જેનેને હલકા પાડવા તથા જૈન ધર્મ પરથી જેની શ્રદ્ધા ઉઠાડવા અસત્ય પ્રયત્ન કર્યો છે. જેનાથી અને ભા. થી હિંદની ઉન્નતિ થઈ છે. જેનેએ ભારત આર્યદેશને આદર તરીકે હજુ સુધી રાખ્યા છે અને જેના પ્રતાપેયજ્ઞાદિક હિંસાએ ટળી છે. અને વષગ વગેરે, જેનેના જેવા દયાળ બન્યા છે અને તેથી હિંદમાં શાંતિ વતી છે. જેને અને જૈનધર્મ જે ભારતમાં અસ્તિત્વ ન ધરાવતે હેત તે આજે હિંદ, યુરેપ જેવું હિંસકતથા માંસ દારૂથી વ્યાપ્ત થઈ જાત અને જાપાન વગેરે બદ્ધો જેમ સુરેપી નહીં છતાં યુરોપીયન જેવા બની ગયા છે તેવું હિંદ થઈ જનત. લાલા લજપતરાય વગેરેએ વિચારવું જોઈએ કે યુરોપમાં જૈનધર્મ અને જેને નહીં હોવાથી ત્યાં હિંસાયુદ્ધ ઘણાં થાય છે, અને ત્યાં મહાભારતના યુદ્ધ પછીની દશા જેવી દશા થવા લાગી છે. શસ્ત્રવિના ત્યાં જાય છે, એવી યુરોપીયદશા જેવી હિંદની દશા થાત. માટે શ્રીચુત ગાંધીજી વગેરે અહિંસામય રાજકીય વાતાવરણ પ્રક
For Private And Personal Use Only