________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) મંત્ર કાયમ રાખ્યો અને તેને મળતે નવકાર મંત્ર પ્રાપ્તિ કર્યો ઓ તેનું લખવું અસત્ય છે. જેન ભરતજાના વેમાં કારે મંત્ર છે અને આ અવસર્પિણીમાં શ્રી ઋષભદેવથી કારમત્ર છે ગટયો છે એમ તેણે જાણવું જોઈએ. જૈન તીર્થકરો સર્વજ્ઞ હતા તેથી તેઓએ અન્ય દનગ્રંથમાંથી કારમંત્ર લીધે નથી. શિવશંકર લખે છે કે “મહાવીરે ચંચલવિવાદી ગોશાળાને પિર તાના પક્ષમાં લીધું અને તેની મારફત જૈનધર્મને પ્રચાર કરાવ્યો.” ઈત્યાદિ લખવું શિવશંકરનું અસત્ય કપોલકલિપત છે, કારણકે ગેશાલક તો શ્રી મહાવીર પ્રભુનો પ્રાતપક્ષી હતે. વાંસે ભગવતી સૂત્રમાં ગોશાલક શતકમાં ગોશાલાને મત. પાંડત શિવશંકર કહે છે કે “દિગંબર સાધુ બુદ્ધિને માને છે અને અરિહંતને માનતા નથી...! આ લખવું બધું જૂઠું છે, વેતાંબર અને દિગંબર સાધુઓ તથા ગૃહસ્થ જેને વીશ તીર્થકરને અરિહંત માને છે અને હૈદ્ધ લોકેબુદ્ધને માને છે. સામાન્ય વિદ્વાને પણ આ બાબત જાણે છે કે જેને પંડિત શિવશંકર જાણતા નથી! અથવા જાણી જોઈને અસત્ય લખી પોતાના આત્માને દ્રોહ કરે છે. તે લખે છે કે
વેતાંબર દિગંબરના સાતમેં ભેદ છે” પણ તે તેનું લખવું અને સત્ય છે. સાતનયના સાતમેં ભેદ થાય છે પણ જૈન ધર્મના સાતમેં ભેદ નથી. તે લખે છે કે “બ્રાહ્મણધર્મ પર જેનધર્મને સારો પ્રભાવ પડશે અને તેથી તેઓએ વિષ્ણુના ચોવીશ અવતાર માની મૂર્તિ પૂજા શરૂ કીધી.” પંડિત શિવશંકરે ભારતના ધાર્મિક ઇતિહાસ માં વિચિત્રરૂપે ઢેઢક વા તેરાપંથી સાધુની છબીપડાવી તેને આ નાથતીર્થંકરનું નામ આપ્યું છે. તેથી તે આદિનાથની સત્ય મૂર્તિ થી અજ્ઞાત છે, એમ વાચકે સહેલાઈથી જાણી શકશે. આવી રીતે અન્ય ધમાં બીજા અનેક ઈતિહાસકારોએ જેનધર્મ સંબપી સ્વરૂપ
ખેતાં અનેક ભૂલે કરી છે, તેની ભૂલોને ઉત્તર પણ ઉપર મુજબ જાણ. આર્યસમાજના નેતા સ્વામીશ્રી દયાનંદ સરસવતીએ જેને ત વગેરેનું બરાબર સ્વરૂપ જાણ્યું નહોતું તેથી તેણે “સત્યાથી પ્રકાશ ગ્રથના અરમા ઉલ્લાસમાં જેનેનાં શાસ્ત્રોનું મંતવ્ય એક કારની અનેક ભૂલો કરી છે, અને તેમણે કરેલા ખનનો ઉત્તર જી
For Private And Personal Use Only