________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(': ૧૯૯)
વૈદિક ધમ થી પણ જૈનધર્મ - ભિન્ન અને સ્વતંત્રધર્મ છે, મારી બાલ્યાવસ્થામાં મ્હને જૈન સાધુઓના પરિચય થયા હતા અને તેઓપર મારી શ્રદ્ધા બેઠી હતી. અમારા પિતાજી શિવધમી હતા અને માતાજી વેણુવ હતાં, મારી વિદ્યાથી તરીકેની બાલ્યાવસ્થામાં કેટલાકાએ કહ્યુ` હતુ` કે જૈનસાધુએ ઝાડે જાય છે ત્યારે વિષ્ટા કુંઢે છે તથા તે જલથી ગુઢ્ઢાનું પ્રક્ષાલન કરતા નથી ! અમે એ એ બાબતની તપાસ કરી તા માલુમ પડયું કે સાધુએ વિષ્ટા ફેંદતા નથી તેમજ તરપણીમાં ભરેલા જલથી ગુદાનુ' પ્રક્ષાલન કરે છે. સ્મા ઉપરથી તે વખતેજ મારી ખાત્રી થઇ કે મનુષ્યા ધમ ભેદે એકબીજાની જૂઠી– અસત્ય વાતા ઉડાવવામાં બાકી રાખતા નથી, તથા શરમાતા નથી. હુને બાલ્યાવસ્થામાં કેટલાક બ્રાહ્મણ માતરીએ કહ્યુ હતું કે,-જ્યારે ખારવના દુકાળ પડયા ત્યારે ગાતમઋષિએ દરાજ જવ વાવી, લણીને ચારાશી હજાર ઋષિયાને જીવાડયા. ખાર દુકાળી ગયા પછી ઋષિયાએ ગૌતમઋષિને હલકા પાડવા એક ગાય બનાવી અને ગૌતમઋષિના ખેતરમાં મૂકી. ગૌતમ ઋષિએ ગાયને એક શળી મારી, તેથી ગાય મરી ગઈ ! આથી ગાતમઋષિને ગાયની હત્યા ચાંટી તેથી તેમણે જૈનધમ સ્થાપન કરી ઋષિયાને અડાવ્યા. તેમની આ વાત કલ્પિત છે, મેં હિંદુધર્મ નાં ઘણાં પુસ્તક વાંચ્યાં પણ તેમાંથી આ વાત નીકળી શકી નથી. આવી બાબતાને કેટલાક બ્રાહ્મણુ વિદ્વાના કદાપિ પુરાણામાં ઉમેરે તાપણુ તે ગપ્પાં તરીકે માની શકાય. અન્ય ધર્મને હુલકા અસત્ય પાડવાની આતા કલ્પના જ છે. કેટલાકેા કહે છે કે સ્લિના તાલ્યમાनोऽपि न गच्छेत् जैनमन्दिरम् न वदेत् यावनीभाषां, प्राणकण्ठગૌત્તિ ।। હાથી મારમાર કરતા હામે આવે અને સામુ જૈન મદિર આવે તે મરી જવુ પણ જૈન મ ંદિરમાં ન જવું. તથા ઉર્દૂ, ઇંગ્લીશ, કારશી વગેરે યાવની ભાષાને કઠમાં પ્રાણ આવે છતે પણ એલવી નહીં–તેમને આલેક હુને ઇર્ષ્યા-દ્વેષ-તિરસ્કારથી ભરેલા લાગ્યા પણ એમાં કંઈ સત્ય લાગ્યુ નહીં. મારા સ્વભાવ સત્યશેાધક હાવાથી જાતે તપાસ કરતાં અને મધ્યસ્થ બુદ્ધિથી સત્યના વિચાર કરતાં જણાઈ આવ્યુ કે એવી કાલ્પનિક ખાખતેમાં કંઈપણ
For Private And Personal Use Only