________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯ )
.
લખી માયું" તેમ લખ્યું છે. જૈનધર્મના આદ્ય સ્થાપક શ્રી ઋષભદેવ પ્રથમ તીર્થંકર હતા, અને પાર્શ્વનાથ તા ત્રીશમા તીથ કર હતા. પાર્શ્વનાથે જૈનધર્મની સ્થાપના કરી હતી, પણ આદ્ય જૈનધર્મના સ્થાપક તરીકે તે નહેાતા, તથા મડ઼ાવીર વર્ધમાન પ્રભુ પટણા પાસે વંથલી ગામમાં જન્મ્યા નડાતા પશુ તે ક્ષત્રિયકુંડ નગરમાં જન્મ્યા હતા. ઇતિહાસ લખનારાએએ ઐતિહાસિક જ્ઞાન લીધા પછીજ કોઇ ધર્મને અન્યાય ન થાય તેવી રીતે ઈતિહાસ લખવા જોઈએ. શ રા ગાવિંદજીભાઇ લખે છે કે સ્ત્રીને મેાક્ષ ન મળી શકે એમ શ્વેતાંખરી માને છે પણ દિગબરીની માન્યતા એથી ઉલટી છે!” તે એ પ્રમાણે લખે છે તે શ્વેતાંબર તથા દિગ ંબર શાઓથી વિરૂદ્ધ છે, કારણ કે વેતાંબર શાસ્ત્રો, સ્રીને મેક્ષ મળે છે એમ માને છે અને દિગબરા સ્ત્રીની મુક્તિ માનતા નથી. તેઓ લખે છે કે “ ઢુંઢીયાના દેરામાં સ્મૃતિ બિલકુલ હાતી નથી. ” પણ રા. સાહેએ જરા સમ તપાસ કરી હાત તે ઢુંઢીયા જેને, દેરાસર કરાવતા નથી અને માનતા નથી એમ માલુમ પડત, વળી પત્ર ૧૫૪ માં જીવદયા સંબંધી લખતાં સુમાજી લખે છે કે “કેટલા ધાર્મિક જૈના માંકડ વગેરેને પાષણ મળે એટલા માટે અમુક રકમ આપી માંકડવાળા ખાટલામાં પાસુ ન ફેરવે તેવી શરતે કોઇ માણસને સુવાડે છે!! ” કેટલું અસત્ય !!! સુખાજી આવું જે લખે છે તે જૈનશાસ્ત્રાથી અને જૈનાની માન્યતાથી તથા પ્રવૃ· ત્તિથી બિલકુલ વિરૂદ્ધ અને અસત્ય છે, ગમે તેવા ગૃહસ્થ જૈન તથા ત્યાગી જૈન એવી ગાંડી, અસત્ય કલ્પિત દયાને માન આપી શકેજ નહીં. રા રા સુખાજી સાથે તત્સંબંધી પત્રવ્યવહાર થયા હતા. તેમણે પેાતાની ભૂલ કબૂલ કરી ખીજી માવૃત્તિમાં ઉપરની બાબ ત કાઢી નાખવા કહ્યું હતું. તેથી અમે ગોવિંદજીભાઈને ધન્યવાદ આપીએ છીએ. કડી પ્રાંતમાં તે પ્રથમ નંબરના સુખા હતા. જન વગેરે દેશના યુરોપિયન વિદ્વાનાએ પહેલાં ઐાદ્ધધર્મની શાખા તરીકે જૈનધર્મ ને જણાવ્યા હતા પણ હવે પ્રાફ઼ેસર હુમન. જેકેાખી, ડૉ. સ્વાલી વગેરેએ સ્પષ્ટ જણાવ્યું છે કે જૈન ધર્મ અને ઐાદ્ધ ધ અને ભિન્ન તથા ભિન્નભિન્ન તત્ત્વાની માન્યતાવાળા સ્વતંત્ર ધર્મ છે.
For Private And Personal Use Only