________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૭ )
દિલ્લીના બાદશાહોનું રાજ્ય ગયું તે કઇ જૈનેાના વિચારથી નહીં, પણ તેએનામાં કુસંપ, ફ્રૂટ, અવ્યવસ્થા, મેાજશેખ, અન્યાય, જૂલ્મ, ધર્માંધતા વગેરે દુર્ગુ ણુ દેષાજ કારણીભૂત હતા. ગુજરાતનું રાજ્ય કરણઘેલાના વખતમાં માધવરાવ નાગરબ્રાહ્મણદિવાનની ફૂટથી અને કરણઘેલાની વ્યભિચારવૃત્તિથી તથા ગુજરાતીઓના આયના અભાવે ગયું. તેમાં કંઇ જૈનેાની કસૂર નહાતી.” જેનેથી ગુજરાતની પડતી થઈ, કારણુ કે તે “યા માનનારા હતા” એમ કહી જૈનાને હલકા પાડવા પ્રયત્ન કરવા તે વ્યાજબી નથી. હિંદુ રાજ્યાદિક કારણે ધર્મયુદ્ધોને માને છે અને શુ જેને તેવા પ્રસંગે ધર્માં યુદ્ધને નથી માનતા? જૈન શાસ્ત્રો તે ગૃહસ્થ જૈનાને હિંદુઓની પેઠે ધર્મ યુદ્ધમાં ચિરતાનુવાદ ઢષ્ટિએ દૃષ્ટાંતરૂપ છે તેા નાહક જૈનાને હલકા પાડવા તે ચેાગ્ય છે. ગુજરાતની રાજ્યગાદીના સ્થાપનારા જેને છે. તત્કાલે જૈન વિષ્ણુકા જો રાજ્યગાદીના પ્રધાનપદે હાત તે। ગુજરાતનુ રાજ્ય જાત નહિ. ધાળકામાં રાજ્ય સ્થપાવનાર તથા ધર્મ યુદ્ધ કરનાર મંત્રી વસ્તુપાલ અને તેજપાલ હતા. તે ઘણા મહાદૂર હતા. રા, રા. ગાવિંદજીભાઇ જ્યારે કડી પ્રાંતમાં સુખા હતા, ત્યારે તે અમારાં દન કરવા મ્હેસાણામાં આવ્યા હતા, તે વખતે તેમણે ધર્મ સંબધી અનેક પ્રશ્નો પુછ્યા હતા, તેથી તેમને સ ંતેાષ થયા હતા, અને તેમણે ત્યાગી વની આવશ્યકતા સ્વીકારી હતી. તેમણે લાયબ્રેરી વગેરે કેળવણીના પ્રચારકાર્ય માં કડી પ્રાંતમાં સારી સહાય આપી હતી અને નિરભિમાન વૃત્તિથી લેાકેામાં ભેળાતા હતા, તથા માતા-દેવીઓની આગળ પાડા, બકરાં આદિ મરાતાં હતાં તે હુકમ કાઢી બંધ કરાવ્યાં હતાં. તેલાડાલમાં તથા વડાદરામાં દનાર્થે આવ્યા હતા. અમારી સાથે તેમને પ્રેમ વર્તે છે; તેમણે કડી પ્રાંત વગેરે ચાર પ્રાંત સવ સગ્રહ પુસ્તક લખ્યાં છે. તેમણે કડી પ્રાંત સ` સ`ગ્રહ પત્ર ૧૫૩ માં નીચે પ્રમાણે જૈનશાસ્ત્રો વાંચ્યા વિના લખ્યુ છે કે જૈનધર્મ બુદ્ધધમની પહેલાં સુમારે બસે વ પર પાર્શ્વનાથ મહાત્માએ સ્થાપન કર્યાં હતા. ઇ. સ. પૂર્વે ૫૯ માં પટણા પાસે વંથલી ગામમાં મહાવીર નામના ક્ષત્રિયકુમાર જન્મ્યા હતા. ” જૈન ઇતિહાસના અભ્યાસ વિતા રા. રા. ગાવિંદજીભાઇ, જેમ લાલાજીએ
For Private And Personal Use Only