________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૬ )
પ્રાચીન ઇતિહાસમાં તેઓ લખે છે કે, બ્રુજરાતની પડતી જૈનેાથી થઇ ” પણ તે મિથ્યા છે. જૈનેાએ ગુજરાતના ચડતીમાં જેટલા ભાગ આપ્યા છે તેટલા અન્યાએ તેએની સંખ્યાના પ્રમાણમાં આપ્યા જ નથી. ગાંધીજી અહિંસાત્મક અસહકારવાદી છે. તેમણે અહિંસાની હૃષ્ટિએ હિંદમાં જેટલુ દયાખળ પ્રગટાવ્યું છે તેટલુ અન્ય હિંદીએ પ્રગટાળ્યું નથી. રા. રા. ગાવિન્દ્વજીભાઇ એમ જાણતા હશે કે જૈના ધર્મયુદ્ધની મનાઇ કરનારા છે. પણ જાણવું કે કુમારપાલ, વસ્તુપાલ, તેજપાલ જેવા અનેક જૈનધમ પાળનારાઓએ ધમ યુદ્ધા કર્યા છે અને તેઓએ ગુજરાતનું રાય દેખાડયુ છે. શ્રી મહાવીરદેવના મામા ચેટકરાજાએ ખાર વર્ષ સુધી યુદ્ધ કર્યું હતુ. તે વ્રતધારી શ્રાવક હતા; તા જૈન શાસ્ત્રોના આધારે ચાલનારા જૈનેા, કઈ વખત યુદ્ધથી પાછા હટ્યા છે? તે ઇતિહાસથી જણાવા તા ખરા ! આમ્રુદેવ ઉદયન વગેરેએ ગુજરાતનું રાજય સ્થિર રાખવામાં લડાઈથી પાછુ પગલું ભર્યું. નહેાતુ. ઇતિહાસ વાંચા અને ક્ષત્રિયાનાં ચિત્રા વાંચા અને અમારી સાથે ખુલાસા કરશેાતા અમે સારી રીતે સમાધાન કરી શકીશું. હાલના વૈષ્ણવ વ્યાપારી વણિકાના જેવા જૈન વ્યાપારી ણિકાના વિચારેને દેખી. રા.રા. ગાવિંદજીભાઈ તથા લાલા લજપતરાય, જેનેાથી ભારત-ગુજરાતની પડતી થયાની કલ્પના કરે તે બિલ્કુલ અયાગ્ય-અસ્થાને છે. હાલના પરદેશી સરકારના ગુલામ બનેલા રજપુતાને દેખી પૂર્વના રજપુતા વિષે તેવી કલ્પના કરવી તે જેમ અચેાગ્ય છે તેમ જૈન વિષ્ણુકાની કલ્પનાથી પૂના જૈનેાપર દેશ રાજ્યની પડતીના હેતુભૂતનુ આળ મૂકવુ તે જૈનશાસ્ત્રોને અને જૈનાને ઉતારી પાડવા જેવું છે. ચાહે તે ધર્મના વ્યાપારીવર્ગ, યુરોપ એશિયામાં હાય પણ તે યુદ્ધના વિચારામાં મન્દ હાય તેથી શાસ્ત્રાને દોષ લાગી શકે નહીં. અમા લાલાજી અને રા. રા. ગાવિંદજીભાઈને પુછીએ છીએ કે જર્મનીમાં ક્યાં જૈના હતા ? તુર્કસ્તાન હિંસક હતુ તે કેમ નખળુ પડયું ? રામના કેમ નબળા પડ્યા ? ચીન કેમ નખળું પડયું? તે તે સર્પને પણ ખાઇ જાય છે. માટે લાલાજી વગેરેએ વિચારવુ જોઇએ કે હિંદુ રાજાઓમાં અને હિંદુઓમાં નંમળાઈ વધી, તથા
For Private And Personal Use Only