________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) અને થવાની છે. લાલાજીને શું દયા ગમતી નથી ? શું હિંસા ગમે છે? ધર્મયુદ્ધની તે જૈનોએ મન ઈ કરી નથી. આજુ બાજુનું તેમનું વાતાવરણ હિંસાના વિચારકેનું હોય તેથી એમ તેમણે અનુમાન કરી લખ્યું છે. લાલાજી લખે છે કે “જેને મનુષ્યો પ્રતિ નિર્દય હેય છે” લાલાજીનું આવું લખાણ પણ મધ્ય - અસત્ છે. જેન શેઠીયા જગડુશા વગેરેએ દુષ્કા વગેરે પ્રસંગમાં ભૂખ્યાં મનુષ્યની જેટલી દયા કરી છે તેટલી ઈતિહાસના પૃ અન્યાની દેખવામાં આવતી નથી. જેને, ગરીબ, લુલાં, લંગડાં, અનાથ, મન પશઓ પંખીઓ વગેરેની જેટલી દયા કરે છે. તેટલી તેઓની સંખ્યા પ્રમાણમાં અન્યએ કરી નથી. લાલાજીના પિતા ઢુંઢીયા હતા તેથી તેમની વૃત્તિને તે જેનસમાજ પર ઘટાડે છે તે યંગ્ય નથી. વિ. સં. ૧૯૩ માં અમદાવાદમાં અમે હતા, તે વખતે સુરત કેંગ્રેસમાં જવા લાલાજીની કળ્યા હતા તે અમદાવાદમાં ઠયો હતા. શેઠ લલુભાઈ રાયજીની સાથે તે અમારું દર્શન કરવા ચારસેં મનુષ્યો સહિત આવ્યા હતા તેમને અમોએ મનુષ્યનું કલ્યાણ કરવાનો સદુપદેશ આપે હતા. તેમણે છેવટે જેનેની ઉદારતા તથા અહિંસાનાં વખાણ કર્યા હતાં. તથા તેમણે કહ્યું હતું કે “આપના જેવા સાધુઓથી હિંદનો ઉદ્ધાર થવાનું છે.” જૈન શાસ્ત્રોમાં મનુવ્યાના દયા કરવાનું જણાવ્યું છે. પશુ પંખી કરતાં મનુષ્યની દયા કરવામાં અનંતગણું વિશેષ ફલ છે એમ જૈનશાસા પિકાર કરીને કહે છે. જેનેની ગળથુથીમાં સર્વ જીવેની દયા કરવાનું વાતાવરણ હોય છે જ. જેની અહિંસા માટે સર્વ લેકે એકમત જાહેર કરે છે. લાલા લજપતરાય અને એક ગામડાને જેન બનેની મનુષ્ય પ્રતિની દયાની પરીક્ષા કેઈ લે તે તેમાંથી જેનજ પ્રથમ નંબરે આવશે. કેઈપણુ જેન રાજાના વખતમાં ભારતનું રાજ્ય અન્ય દેશીના હાથમાં ગયું નથી. કારણ કે તે ધર્મે યુદ્ધથી પાછા પડતા નથી અને સદા સાવચેત રહે છે. શ્રીમાન સયાજીરાવ ગાયકવાડના કડી પ્રાંતના સુબા રા.રા. ગેવિંદજીભાઈ હાથીભાઈ કુતર ગુજરાતના
જૈનધર્મ અને લાલા લજપતરાય નામનું પુસ્તક અમેએ રચ્યું છે, તેમાં લાલાછના જૈન ધર્મસંબંધી માત આક્ષેપોને વિસ્તારથી પ્રત્યુત્તર આપ્યો છે માટે વિશેષ ખુલાસા માટે જિજ્ઞાસુઓએ તે છપાયલે ગ્રન્ય વાંચવા (૧૯૮૧મૃ.વ. ૩
For Private And Personal Use Only