________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૦ )
કર્મોનુસારે સ્વીકારે છે. વૈદિકપારાણિક હિંદુઆ યજ્ઞાપવિતને સ્વીકારે છે. જેને પણ જૈન વેદમ`ત્ર વિધિ પ્રમાણે યજ્ઞાપવિત (જિનાપવીત) ને સ્વીકારે છે. વૈદિક હિંદુએ અને જૈન માચાય હિંદુઓ બન્ને આ દેશના અને આ ધર્મના એક માબાપના પુત્ર છે.
સનાતનવૈશ્વિક પૈારાણિક હિંદુઓનુ વૈકુંઠે અને જૈનેાએ માનેલાં ખાર દેવલાક અન્ને મળતાં આવે છે. આ સમાજીએ ક૨ે છે કે જીવા મુક્તિમાંથી પાછા આવે છે. જેને જેને દેવલેાક કહે છે તેવીજ આર્ય સમાજીની મુકિત છે, તેમાંથી જીવા પાછા આવે છે. વૈદિક આ સમાજી શ્રાદ્ધને માનતા નથી, અર્થાત્ મરેલાંની પાછળ શ્રાદ્ધ કરવામાં આવે છે તે મરેલાઓને મળતુ નથી, જૈના પણ એમ માને છે કે મરેલાંઆને માટે શ્રાદ્ધ કરવાથી મૃતપિતૃઓને તૃપ્તિ થતી નથી. વૈદિક આર્ય સમાજીએ વેદોમાં હિ સામય યજ્ઞ કહ્યો નથી. જેમાં પશુઓની હિંસાના યજ્ઞ કહ્યો છે તે માંસાહારી પડિતાએ ઉમેર્યાં છે; તે ક્ષેપક-અસત્ય છે એમ માને છે. જેને તે માટે અહિંસામય વીતરાગ શ્રી મહાવીરદેવનાં ધર્મ શાસ્ત્રોને સ્વીકારે છે અને વીતરાગ મહાવીર કથિત દયાદિ ધર્માચારા અને દયાના વિચારા કેજે જે અન્ય શાસ્ત્રોમાં જેટલા જેટલા પ્રમાણમાં છે તેટલા ભાગને સાપેક્ષ માનેછે અને હિંસાદિ પાપકર્મોના આચારાતથા વિચારેાવાળા ભાગને, –પુસ્તકને માનતા નથી અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી તેને મિથ્યા પ્રવૃત્તિ કહે છે, જૈનશાસ્ત્રો જણાવે છે કે રાગદ્વેષાદિ મેહનીય કમ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અ ંતરાય, એ ચાર ઘાતિક ના જ્ઞાનધ્યાનસમાધિથી ક્ષય થતાં સવિશ્વનુ સંપૂર્ણ પ્રકાશક એવુ કેવલજ્ઞાન પ્રગટે છે, તેથી કેવલજ્ઞાની તીર્થંકર મહાવીર સ્માદ્રિ સર્વજ્ઞા આ વિશ્વમાં પ્રગટે છે. તેઓ વીતરાગ હાવાથી તથા સર્વાંન હાવાથી સર્વથા સત્યધર્મોના પ્રકાશ કરે છે અને તેજ જૈનધમ છે. સવ! કેવલીઆના ઉપદેશ તે સત્ય જ્ઞાનમયવેદ છે. જ્યારે જ્યારે દુનિયામાંથી સત્ય ધમશાસ્ત્રોમાં અસત્યનું મિશ્રણ થાય છે ત્યારે એવા સર્વજ્ઞ તીથ કરેા પ્રગટે છે તે પુન: સત્યધર્મ ના પ્રકાશ કરે છે. તેઓનાં વચન તે પ્રત્યક્ષ જ્ઞાનથી ભરેલાં હાવાથી તે આગમ-સિદ્ધાંત તરીકે હાવાથી જેનાને તે વેદો
For Private And Personal Use Only