________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૧ )
રૂપ થાય છે અને તેથી તેના પૂર્વ સમયની ભાષાલિપિ ગ્રન્થા વગેરેની પશુ ઉપચાગિતા રહેતી નથી. વર્તમાનમાં જે ભાષા હાય છે અને જેથી પડિતા માલેા વગેરે સમજી શકે છે તે ભાષામાં સર્વજ્ઞ તીર્થંકર ઉપદેશ આપે છે. સસ વીતરાગ શ્રી મહાવીરપ્રભુએ કેવલજ્ઞાન પ્રગટાવ્યું, અને તેથી સર્વે જાણ્યુ અને સર્વ દેખ્યુ તે પ્રમાણે ઉપદેશ દીધેા. તેથી તેએનાં વચના તે વેદો-આગમા સિદ્ધાંતરૂપ થયાં છે. જ્યારે તેએની વાણીરૂપ શ્રુતજ્ઞાન ટળી જશે એટલે તે પછી ઉત્સર્પિણીના ત્રીજા આરાના છેડે પહેલા પદ્મનાભ (કે જે શ્રેણિકબિંબીસારરાજા હતા તે) તીથ કર તરીકે થશે. જૈમિની આદિ વૈદિક ઋષિયા કહે છે કે સર્વથા રાગદ્વેષ નહીં ટળવાથી મનુષ્ય સર્વજ્ઞ થઇ શકતા નથી. માટે વેદો પ્રમાણે વર્તવુ જોઇએ. ભરત, અંગિરા, વાયુ વગેરેના હૃદયમાં પરમેશ્વરે સત્યજ્ઞાન પ્રકાશ્યું અને તેમણે વેદો રચ્યા. જેના કહે છે કે જ્યારે ભરત, વાયુ, આંગિરાના હૃદય શુદ્ધ થયાં ત્યારે સત્ય વેદા અર્થાત્ સત્યજ્ઞાનના પ્રકાશ થયા, તો રૂષભાદિક ચાવીશ તીર્થંકરાએ જ્ઞાનધ્યાન સમાધિયાગ આદર્યાં, સરાગ દ્વેષાદિક ઢાષાના નાશ કર્યો તેથી તેમના શુદ્ધ આત્મામાં વિશ્વનું જ્ઞાન અર્થાત્ સંપૂર્ણ કેવલજ્ઞાન પ્રગટયુ, અને તેઓનાં વચના તે વેદશ્રુતિયા રૂપે અર્થાત્ આગમા રૂપે થયાં તે જૈનશાસ્ત્રો છે, એમ માનવામાં યુક્તિ અનુભવની સમાનતા છે. સત્ત વીતરાગ વચના તેજ આપવામ્યા છે. એમ જૈને સ્વીકારે છે. જૈનશાસ્ત્રામાં જૈનતત્ત્વાને અનેકતર્ક બુદ્ધિથી સ ંગત કરીને તેની સિદ્ધ કરવામાં આવી છે.
જૈન શાસ્ત્રો—અસ ંખ્ય સૂર્યંચ ગ્રહ નક્ષત્રાને માને છે, તેમાં નવગ્રહને મુખ્ય માને છે. સનાતનવેદિક હિંદુએ, નવગ્રહને જ માને છે. જેના અઠ્યાસી ગ્રહ માને છે, સૂર્ય ચંદ્ર અસંખ્ય છે એમ જૈને માને છે તેને હાલનું અમેરિકા વગેરેનું ખગાળશાસ્ત્ર પુષ્ટિ આપે છે. સનાતન વૈશ્વિક, આત્માને નિત્ય માને છે ત્યારે બૈદ્યો આત્માને અનિત્ય માને છે. જેના શરીરની અપેક્ષાએ આત્માને અનિત્ય માને છે મને આત્માની અપેક્ષાએ આત્માને નિત્ય માને છે. જેના અન ંત માત્માએĐવા માને છે. નૈયાયિક વૈદિક વૈશેષિકા તથા
For Private And Personal Use Only