________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૯ )
લાખ જીવયેાનિમાં પરિભ્રમણ કરાવનાર કર્મ છે, ત્યારે જગત્કર્તા ઈશ્વરવાદીઓ કહે છે કે સંસારમાં પરિભ્રમણુ કરાવનાર ઇશ્વર છે. કર્મ માં સુખ દુ:ખ આપવાની શક્તિ અને એક ભવમાંથી બીજા ભવમાં લેઈ જવાની શક્તિ છે. કર્મના કર્તા તથા કર્મોના હર્તા આત્મા છે. જ્યાંસુધી રાગદ્વેષરૂપ ભાવક છે, ત્યાં સુધી જન્મ મરણ છે. જેએ સર્વથા રાગદ્વેષનેા ક્ષય કરીને વીતરાગ થયા છે તેએને જન્મ-ભવ કરવા પડતા નથી. જ્યાંસુધી રાગદ્વેષરૂપ ભાવ કર્મ છે ત્યાં સુધી આઠકમ કાયમ રહે છે. યાવત્ રાગ દ્વેષ છે ત્યાં સુધી માહુ છે અને મેહમાં સત્ત્વગુણુ, રજોગુણ અને તમેગુણના સમાવેશ થાય છે, માહ પ્રકૃતિ જીતીને આત્મા તે શુદ્ધાત્મા-પરમાત્મા થાય છે. શ્રી શંકરાચાર્ય પણ કહે છે કે જીવ તે શિષ થાય છે, ત્યારે જૈના કહે છે કે શ્રઘ્યા સૌ પરમવ્યા. આત્મા સઃ પરમાત્મા આત્મા તેજ પરમાત્મા, અર્થાત્ જીવ તે સિદ્ધ-પરમાત્મા થાય છે. શંકરાચાર્ય સંસારનું મૂળ માયા કહે છે, અને માયા અસત્ અર્થાત્ જડ છે, તે આત્મા નથી મને સંસારચક્રનું મૂળ માયાથી છે, એમ પંચદશી તથા બ્રહ્મસૂત્ર તથા ભગવદ્ગીતાની ટીકામાં જણાવે છે. તેએ માયા ઉપર સંસારના ભાર મૂકે છે. જૈના થાય જેને કમ કહે છે તેને શંકરાચાર્ય માયા કહે છે. શંકરાચાય વસ્તુત: જગત્ કો ઇશ્વર છે એમ માનતા નથી. તેમજ જૈનાચાર્યો પણ જગત્ત્ના કર્તા ઇશ્વર માનતા નથી. પંચદશી વળે રેમાં શંકરાચાર્યે જગતના કો ઇશ્વર નથી એમ સ્પષ્ટ દર્શાવ્યું છે. પર ંતુ તે વિવાદની દ્રષ્ટિએ આપચારિકપણે કર્તાને માને છે એ પ્રમાણે તે જૈના ક્રમ સહિત આત્માને તથા સર્વ જીવાના સમૂહને વેરાટ્ ઇશ્વર ગણીને તેને આપચારિક દ્રષ્ટિએ દેહાર્દિક રૂપ જગના કર્તા તરીકે સ્વીકારે છે. રામાનુજ આચાય જીવાને સત્ માને છે. જૈના પણ જીવેાને સત્ તરીકે માને છે. શંકરાચાય અને રામાનુજ આચાર્ય અને ત્યાગીઓના ત્યાગધર્મને અને ગૃહસ્થધમ ને સ્વીકારે છે. તે પ્રમાણે જેના પણ ત્યાગધર્મ તથા ગૃહસ્થ ધર્મ ને સ્વીકારે છે. વૈશ્વિક પૈારાણિક હિંદુએ સેાળ સંસ્કાર તથા ચાર વર્ણ ને ગુણુ કર્માનુસારે સ્વીકારે છે. જૈતા પણ જૈન વૈદિક મંત્ર પ્રમાણે શાળ સ ંસ્કાર અને ચાર વર્ણ ને ગુણુ
For Private And Personal Use Only