________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૮ )
ચાય ની પાછળ તેમનું જીવનચરિત્ર લખનાર જણાવે છે કે શકા ચાયે જૈનતત્ત્વજ્ઞાનનું ખંડન કર્યું; પણ અમેાએ તેમણે ખડન તરીકે દર્શાવેલા ભાગ વાંચ્યા તેથી તેા એમ માલુમ પડયું કે શ્રી શંકરાચાયે જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરેલા નહાતા (આત્મતત્ત્વ દર્શનનામનું પુસ્તક રચીને તેમાં અમેએ તે ખાખત દર્શાવી છે ) ચાર વેદ અને દશ ઉપનિષદ્વાપર વિવેચન કરીને સમ જૈનાચા ચાર વેદો અને દશ ઉપનિષદોને જૈન ધર્મના તત્ત્વજ્ઞાનવાળાં છે એમ સાત નયાની અપેક્ષાએ જણાવી શકે તેમ છે. શંકરાચાય, રામાનુ જાચાય, વલ્લભાચાય વગેરે આચાર્યાએ પરસ્પરની તત્ત્વ સંબંધીની માન્યતા ભિન્નભિન્ન હૈાવા છતાં તેઓએ પેાતાની, માન્યતા અનુકુલ શ્રુતિયાના અર્થ કરીને પેાતાની કરી દીધી છે. પ્રભુ સર્વજ્ઞ મહાવીરદેવે જેમ ગાતમાદિક ગણુધરાને શ્રુતિયાના સમ્યગ્ અર્થ જણાબ્યા, તેમ જૈનાચાર્યો વેદોની શ્રુતિયાના જૈનતત્ત્વાનુકુલ અર્થ કરી વેદાદિકને જૈન તત્ત્વજ્ઞાનના પાષક–પ્રરૂપક માને અને એવા અર્થ કરી પ્રવર્તે તે તેઓને તે સ્યાદ્વાદદ્રુષ્ટિની અપેક્ષાએ જૈનેાની વૃદ્ધિ માં ઉપયાગી થઈ પડે તેમ છે. ઇશાવાસ્યાપનિષપર અમે એ સ્યાદ્વાદૃષ્ટિએ ટીકા કરી છે, તે સ્યાદ્વાદરષ્ટિથી ગીતા જૈને અને સુન્ન બ્રાહ્મણા વાંચશે તે તેઓ જૈન હિંદુ ધર્મ અને વૈદિક હિંદુ ધર્મના પુત્ર જેવી છે એમ સ્યાદ્વાદદૃષ્ટિના અનુભવ કરી શકશે. વૈશ્વિક પૈારાણિક હિંદુઓના ધર્મ ગ્રન્થાથી જૈનધર્મના ગ્રન્થાશાસ્ત્રો વિશેષ છે. ઐદ્ધ ધર્મથી બીજા નંબરે આખી દુનિયામાં જૈન ધર્મના ગ્રન્થા છે. જૈન શાસ્ત્રોમાં સ દશ નેાના તત્ત્વજ્ઞાનના સુકામલે કરવામાં આવ્યા છે. બુદ્ધિવાદમાં જૈનતત્ત્વજ્ઞાનનાં શાસ્ત્રો પ્રબળ ગંભીર અકાટ્ય અખાય છે. દિગબરનાં અને શ્વેતાં અરનાં તત્ત્વજ્ઞાનનાં તથા ન્યાયનાં શાસ્રા ખાસ વાંચવાં જોઇએ અને પશ્ચાત્ જૈન તત્ત્વજ્ઞાન સમધી અભિપ્રાય જાહેર કરવા જોઈએ.
અહિંસા પરમ ધમ ” એ જૈન ધર્મના મુદ્રાલેખ છે. જૈન તત્ત્વજ્ઞાનનુ કર્મીનું સ્વરૂપ ખાસ જાણવુ જોઈએ. જૈનશાઆમાં કની મહત્તા જેટલી છે તેટલીજ જગત કે વઇશ્વરવાદમાં ઈશ્વરની મહત્તા વવી છે. જેના કહે છે કે સંસારમાં ચેારાશી
For Private And Personal Use Only