________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इतश्च । माभृद्धामसमृज्ज्वलः सुसरलः प्रोत्तुंगिमोर्जस्वलः
सन्मार्गस्थितिनिश्चलः शुचिबलः प्रोच्चैदलत्कंदलः । उद्यन्मंगलमंडलः क्षतमल: पर्वावलीपेशलः
श्रेयानस्ति परिस्खलत्खलजलः श्रीमालवेशः क्षितौ ॥११२॥ तदलंकृतिकृतिनिर्मल-मुक्ताफलसंनिभः स्फुटप्रतिभः ।
हम्मीरपुरनरेश्वर-मंत्रीश्वरोऽभूटू विजयपालः ।। ११३ ।। तस्य पुत्रो गुणग्रामरामणीयककेलिभूः । हम्मोरपत्तनामात्यः समभूट्टेटकाभिधः ॥ ११४ ।। छायावितान इव संश्रितलोकताप
सर्वकषो नयनमानसदत्ततोषः । प्रहादनः सदनमद्भुतसद्गुणानां
तस्यात्मजः समजनिष्ट यथार्थनामा ।। ११५ ॥ નનમેદૃશતા રાહનો ત્રિર........ એ શિલાલેખમાંથી વિજાપુરના ઈતિહાસને પ્રકાશિત કરનારા લોકેને ભાવાર્થ નીચે મુજબ પ્રગટ
કરવામાં આવે છે.
ભાવાર્થ. સ્વર્ગને જીતી લેનાર વૈભવવાળા તેજસ્વી તાજને અલંકૃત કરનારા તે રાજાને સર્વ દિશાઓમાં ભૂષણરૂપ વીજાપુર નામનું એક નગર છે, જે દિવ્ય નગરમાં મંદિરના ઉંચા શિખર ઉપર ફરતી પતાકાઓ સ્વગ લેકની મનેહર લહરીઓના વિભ્રમને વહન કરે છે. ૭૯
જે નગરને પરમારકુલમાં ચંદ્રસરખા બાહડદેવે પોતાના પિતા વીજલદેવને યશ ફેલાવવાની ઈચ્છાથી કર્યું (વસાવ્યું) હતું. ૮૦
એકાશીમાં બ્લેકમાં યશોધવલનું વર્ણન જણાય છે કે જેણે પોતાના યશવડે અવનીતળને શુભ્ર કર્યું હતું, અને જે નયપ્રિય પુરૂષોમાં શિરોમણિ તથા મતિમાન મનુષ્યમાં ઉત્તમ હતા. ૮૧
શિષ્ટ પુરૂષો પર પ્રેમ ધારણ કરનાર, તેજ દુષ્ટ મનુષ્યો તરફ પણ નેહ ધારણ કરનાર કુલમંત્રી જેના કાર્યભારને ધારણ કરે છે. ૮૨.
For Private And Personal Use Only