________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૭) મનુ થયા. ત્રીજા આરાના છેડે શ્રી નાભિરાજાના પુત્ર શ્રી કષભદેવ કાશ્યપર્વશી પ્રથમતીર્થકર થયા. તેમણે ગૃહસ્થાવાસમાં પ્રજાને બહેતર કળા તથા ચોસઠકળાનું શિક્ષણ આપ્યું. તેમના પુત્ર શત થયા. તેમના પુત્ર ભરત ચક્રી થયા, તેમણે આર્યાવર્તનું રાજ્ય કર્યું માટે તે ભારતદેશ કહેવાય છે. તેમના પુત્ર બાહુબલીએ અફગાનીસ્તાન, ઈરાન, તુર્કસ્તાન વગેરે દેશનું રાજ્ય કર્યું. તેમણે તેમની પુત્રી બ્રાહ્મીને બ્રાહ્મી લીપી વગેરે અઢાર લિપિનું જ્ઞાન આપ્યું. તેમણે દીક્ષા લીધા પૂર્વે પોતાના પુત્રને ભિન્ન ભિન્ન દેશોનાં રાજ્ય આપ્યાં. તેમના પિગ આનતે ગુજરાત૫ર રાજય કર્યું તેથી તે આનર્ત દેશ કહેવાય છે. શ્રી ઋષભદેવે ત્યાગધર્મની દીક્ષા અંગીકાર કરી, અને વનમાં જ્યાં ત્યાં ધ્યાનસ્થ રહી અયોધ્યા પાસે કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. દેવોએ અને દેવીઓએ સમવસરણની રચના કરી. અષભદેવે સમવસરણમાં બેસી ઉપદેશ દીધો અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી વિદ્ધાર કર્યો, તેમના પુત્ર ભરતરાજાએ ચાર વેદની રચના કરી. તેણે છ ખંડપર રાજ્ય કર્યું. ભારતના નામથી આર્યદેશ છે તે ભારત દેશ કહેવાય છે. શ્રી કષભદેવ ભગવાન પછી બીજા તીર્થકર શ્રી અજિતનાથ થયા. તેમના વખતમાં બીજા સગરચક્રવતી થયા. સગરચક્રવર્તિના પુત્ર જહુનુએ ગંગાને દરિયા તરફવાળી તે માટે ગંગા જાન્હવીના નામે પ્રસિદ્ધ થઈ. ત્રીજા તીર્થકર સંભવનાથ પશ્ચાત અનુક્રમે અભિનંદન, સુમતિનાથ ૬પ પ્રભુ ૭ સુપાર્શ્વનાથ, ૮ ચંદ્રપ્રભુ ૯ સુવિધિનાથ, ૧૦ શીતલનાથ, ૧૧ શ્રેયાંસનાથ, ૧૨ વાસુપૂજ્ય ૧૩ વિમલનાથ ૧૪ અનંતનાથ, ૧૨ ધર્મનાથ, ૧૬ શાંતિનાથ, ૧૭ કન્થનાથ ૧૮ અરનાથ, ૧૯ અશ્વિનાથ ૨૦ મુનિ સુવત, ૨૧ નમિનાથ, રર નેમિનાથ ૨૩પ
નાથ અને ૨૪ ચોવીસમા તીર્થકર વર્ધમાન શ્રી મહાવીરદેવ, થયા. શાંતિનાથ, કુંથુનાથ, અને અરનાથ એ પણ તીર્થકરોએ ષ ખંડના ચક્રવત થયા બાદ દીક્ષા અંગીકાર કરી કેવળ જ્ઞાન પામી તીર્થકર થયા. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતના કાલમાં શ્રી રામ ચંદ્ર અને રાવણ થયા. બાવીશમાં તીર્થકર યદુકુલદિનકર શ્રી
For Private And Personal Use Only