________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૬ )
તથા અન્ય ગૃહસ્થેાએ જૈનધર્મ અંગીકાર કરીને ગૃહસ્થાવાસમાં ધ યુદ્ધો કર્યાં હતાં. ગૃહસ્થજૈના, દેશ અર્થાત અંશથકી ખાર ત્રતાને આંગીકાર કરે છે. જેએ ત્યાગીનાં પંચમહાવ્રત ગ્રહીને કુચન કામિની વગેરેના ત્યાગ કરે છે તેઓને ત્યાગી મુનિએ સાધુ કહેવામાં આવે છે. તે સર્વ વિરતિ મુનિ કહેવાય છે મુનિયાના ઉપરીને આચાય કહે છે. ત્યાગીધ ગ્રહણ કરનારી સ્ત્રીને સાધ્વી, શ્રમણી આર્યો કહેવામાં આવે છે અને તેની ઉપરી સાધ્વીને પ્રવર્તિની કહેવામાં આવે છે. જે સાધુઓને અને સાધ્વી એને આગમા વગેરે ભણાવે છે તે ઉપાધ્યાય કહેવાય છે. પંડિત સાધુઆને પન્યાસ કહે છે. જૈનધમ માનનારી ગૃહસ્થ સ્ત્રીવર્ગને શ્રાવિકા સંધ તરીકે કહેવામાંઆવે છે. જૈન ગૃહસ્થા શ્રાવકસ ંઘ તરીકે કહેવાય છે, સાધુઓને સાધુસંઘ અને સાધ્વીવર્ગને સાધ્વીસંઘ એમ ચતુર્વ ધસવ કહેવાય છે. ચતુર્વિધસ ધને તીર્થ કહે છે અને એવા તીના ઉચ્છેદ થવાના સમય આવતાં જે કેવલજ્ઞાની મઢુતા, સધરૂપ તીને સ્થાપે છે તે તીર્થંકરા કહેવાય છે. અવસર્પિણી અને ઉત્સર્પિણીના છ છ આરા હાય છે, જે મારાઓમાં આયુષ્ય, ખળ, બુદ્ધિ, વણુ ગંધાદિ શરીરાદિકની વૃદ્ધિ થાય છે તેને ઉત્સર્પિણી કહે છે. ઉત્સર્પિણીના છ આરા હાય છે અને તેના કાળ દશ કેડાર્કાડિ સાગરાપમના છે, અવસર્પિણી કાલમાં વર્ણ, ગંધ, રસ વગેરેની પડતી, તથા ધર્મ, બુદ્ધિ, જ્ઞાન, શરીર, આયુષ્ય, બળ, શક્તિ અનુક્રમે ઘટતી જાયછે,દરેક અવસર્પિણીના ત્રીજા આરાના છેડે અને ચાથા આરામાં ચાવીશ તીર્થંકરા થાય છે, પાંચમાઆરા અને છઠ્ઠા આરામાં તીર્થ કર થતા નથી. વસર્પિણીના દશ કાડાકોડી સાગરાપમ કાળ અને ઉત્સર્પિણીના દસ કડાકાર્ડિ સાગરોપમ કાળ એમ વીશકાડાકાડી સાગરાપમે એક કાલચ થાય છે, એવાં અનંત કાલચક્રોથી એક પુદ્દગલપરાવ થાય છે. ભૂતકાલમાં એવા અનત પુદ્ગલ પરાવ થા અને ભવિષ્યમાં અનંત પુદ્ગલ પરાવર્ત થશે. હાલના કાલ તે અવસર્પિણીકાલ છે. તેમાં ચાવીશ તીર્થંકરો થઇ ગયા. તે પૂર્વે ઉત્સર્પિણીના છ આરાના ચક્રમાં ચેાવીશ લી થરા થયા. માં અવસરણી કાલમાં સાત 'કુલકર અર્થાત સાત
For Private And Personal Use Only