________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
ચાટ્વીશ વર્ષ પર પચાસ હતાં, હાલ પન્નર વીશ ઘર છે, કંસારાનાં ઘર ઘણાં ઘટી ગયાં છે. કણબીએ ઘણા ખરા પરાં વસાવીને પરાઆમાં ગયા છે. ભાવસાર, મણિપુર, ગાવિંદપરૂ, આનંદપરૂ ઇત્યાદિ પરાં વિજાપુરમાં ગણાય છે. વિજાપુરમાં હિંદુઓની સંખ્યા વિશેષ છે અને તેઓની અપેક્ષાએ મુસલમાનાની વસતી ત્રીજા ભાગ કરતાં કઇક ન્યૂન છે; છતાં શક્તિ બળ તાાન વગેરેમાં અને કામનુ સમ તાલપણું છે. હિંદુઓ અને મુસલમાના ક્વચિત્ કેટલાક અપવાદો સિવાય સૌંપીને રહે છે અને એક ક્રૅશની પ્રજાની માફક પરસ્પર વર્તી શકે છે.
વિજાપુર તાલુકાના પ્રદેશને ખારમા તેરમા સૈકાથી પડાવ્ય કહેવામાં આવે છે. તેનુ કારણુ એ છે કે પાટણના સાલ કી રાજાઓ, વાઘેલા નૃપ વગેરેને વિજાપુર પ્રદેશના ભિન્ન ઢાકેારા અમુક ઉચ્ચક દ'ડ ભરતા હતા અને પાતે સ્વતંત્ર રહેતા હતા. મહુડી વગેરે ઠાકારી ગામે હાલ પશુ દંડ તરીકે સરકારને આંકડા ભરે છે, ચાર પાંચ વર્ષે રાજાનુ સૈન્ય કર ઉઘરાવવા આવતુ હતુ ત્યારે લડાઈ થતી. છેવટે કર તરીકેના ઈંડ આ પ્રદેશના ઢાકારા તરફથી રાજાએ લેતા હતા, તેથી દડાવ્ય પ્રદેશ તરીકે દેશ પ્રસિદ્ધ થયે હતા અને તે પેાતાની સ્વતંત્રતા મોટા ભાગે જાળવી રહ્યો હતા. માદશાહાના વખતમાં પણ કર–દંડ વસુલ કરતાં ઘણી લડાઈઓ થતી હતી. વિ. સ’. ૧૯૫૩ માં પણ પિલવાઇમાં સામાન્ય ખામતમાં ગાયકવાડની સાથે રજપુતાએ રણસંગ્રામના આરલ કર્યા હતા. મેવાડા બ્રહ્માણી મેવાડમાંથી આવ્યા છે. આદિચ્ય બ્રાહ્મણેા, ગંગા જમનાના ઢાંઢાથી ઉત્તર દિશામાંથી આવ્યા છે. વિજાપુરમાં પૂર્વે નાગર બ્રાહ્મણેાનાં ખસે ઘર હતાં તે અહીંથી અન્ય ગામામાં ગયા. નાગરબ્રાહ્મણા અત્રત્ય બ્રાહ્મણામાં સર્વ થી પ્રાચીન કાલના ગુજરાતના રહેવાશી છે. વાઘેલાના રાજ્ય કાલથી તેઓ રાજ્યદ્વારી કાર્ય માં આગેવાનીભ ભાગ લે છે અને પ્રસંગે કલમ, કડછી અને મરછીના ઉપયાગ કરે છે. તે બને છે ત્યાંસુધી ભીખ માગતા નથી. હાલમાં નાગર કામમાં ગાયકવાડી રાજ્યમાં રા. શ. દિવાન મનુભાઇ છે. તે નાગરાના હિતમાં ઘણું હાસ્ય રાખે છે. પ્રાચીન વિજાપુરના હિંદુશ્મની વંશપર પશના સતાના
For Private And Personal Use Only