________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(200)
.
મનાવી શક્ત પ્રજા બનાવવામાં તેની કાળજી ભરી પ્રવૃત્તિ વિશેષ છે. તેઓના પ્રયાસથી હિંદુ મુસલ્માન તથા શ્રીસ્તિ થતા અટકયા છે. પચ્ચીસ વર્ષ પૂર્વે આ સમાજમાં ધર્મના જે જુસ્સા હતા તેટલા હાલમાં નથી તેાપણ તેએ પુરૂષાર્થ કરે છે. સનાતનીએની સાથે મૂર્તિપૂજા, શ્રાદ્ધ, વિધવાવિવાહ વગેરે ખાતેા માટે તેઓ શાસ્ત્રાર્થ કરવા સદા તત્પર રહે છે. હાલ ગાંધીજીની પ્રવૃત્તિ બાદ તેઓએ હિંદુઓનું સંગઠન કરવા સનાતનીઓની સાથે રહી પ્રવૃત્તિ કરવા માંડી છે. અનેક ધર્મવાળાહિદુએ, મુખ્યતયા વેદશ્રુતિ, ઉપનિષદોને સ્વીકારે છે, જૈન ધર્મશાસ્ત્રોની દૃષ્ટિએ તેમગણિત વર્ષ ઉપરાંતના અનેલા છે. નવમા સુવિધિનાથ અને શીતલનાથ તીર્થ". કરના કાળ વચ્ચે તે વેદોની ઉત્પાંત થઇ છે એમ જૈને માને છે. સનાતની વૈશ્વિકા દશ હજાર વર્ષ અથવા દેશ તુજાર વર્ષ પૂર્વે વેઢા રચાયા, એમ માને છે. યુરાપીયન પંડિતા છેવટમાં છેવટ પાંચ હજાર વર્ષની પૂર્વે વેદો થયા એમ માનતા નથી. જેના પૂર્વે ભરતના રચેલા વેદીને માનતા હતા, અને પાછળથી તેમાં અસત્યનુ મિશ્રણ થયું એમ માને છે. પશુ આદિની હિંસા કરવાનું. જેમાં લખ્યું છે તેવા થાને પરમેશ્વર કડૈતાજ નથી એમ ના માને છે. હિંદુએ આશરે ત્રેવીશ કરાડ છે. તેઓમાં હવે કઇ ધર્મ જીરસાની ચળવળ વધી છે છતાં તે મુસમાન અને પ્રીશ્તિયાની પેઠે ખૂબ ચળવળ કરવામાં હજી પાછળ છે. ચારે વર્ણ વિભાગથી તેઓએ સ્વરાજ્ય આજ સુધી કર્યું છે અને કરવાને લાયક છે.
ગુજરાત, સૌરાષ્ટ્ર, માળવા, મારવાડ, મેવાડ વગેરે થેના વૈદિક હિંદુઓપર જૈન ધર્મની ઘણી અસર થઈ છે.
વિજાપુરમાં અઢારે વર્ણના હિંદુ છે. બ્રાહ્મણામાં પંડિત ગિરિાશ કર હાલ વિદ્વાન છે. શાસ્ત્રી રવિદત્ત તથા મગનલાલ પુરાણું તથા શાસ્ત્રી સદારામ વગેરે ચાર પાંચ વિદ્વાના છે. મેવાડી બ્રાહ્મણાન વસ્તી વિશેષ છે. વિજાપુરમાં શુકલ બ્રાહ્મણેાનાં ઘર થાડાં છે. બ્રાહા @ાનાં ખસે ત્રસેના આશરે ઘર છે. મારેાટાનાં ત્રણસેના ઘર છે. વેષ્ણવ નાગર વણિકોનાં પાંચ ઘર છે. સેાનીએાનાં ઘર પહે
મા
For Private And Personal Use Only