________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૯ )
ખા સમાજીએ મૂર્તિને માનતા નથી, તથા તેઓ ઇશ્વર અવતાર ગ્રહણ કરે છે એમ માનતા નથી. વેદોમાં મૂર્તિ પૂજા નથી તથાશ્રાદ્ધ કરવાનું કથ્યુ' નથી એમ તેઓ માને છે. તે ગુણક થી જાતિ માને છે પણ જન્મથી ગુણકર્મ વિના જાતિ માનતા નથી. મા સમાજીએ સ્વર્ગ અને નરકના સ્થાનને માનતા નથી, તથા શ્રાદ્ધને માનતા નથી. તેએ વિધવા વિવાહને સ્વીકારે છે. તેઓ ચાર વેદની મૂલ શ્રુતિયાને માને છે પણ ચાર વેદો ઉપરની ટીકાઓ, શતપંચ. ગાપથ, બ્રાહ્મણ, કલ્પસૂત્ર વગેરે કે જે તેઓની માન્યતાથી વિરૂદ્ધ છે તેઓને તે સ્વીકારતા નથી. ફકત તેમાંથી તેઓ પેાતાની માન્યતાઓને જે સંમત છે તેટલુ સ્વીકારે છે. આય મુનિએ ષટ્ દન, ગીતા, બ્રહ્મસૂત્ર અને ઋગ્વેદ પર આ સમાજની દષ્ટિનાં અનુસાર ટીકા કરીને તેઓને સ્વષ્ટિએ આ સમાજમાં ગ્રાહ્ય બનાવ્યા છે. આ સમાજ એક પરમેશ્વરને માને છે અને તેણે જગત્ રચ્યું છે એમ માને છે.
અનાદિકાલથી જગત્ અને ઇશ્વર તથા અનંતજીવા છે, જીવાને બનાવનાર ઈશ્વર નથી, જીવા અને ઇશ્વર અનાદિ છે. જીવાને લાગેલાં કર્મ પણુ અનાદિકાલથી પ્રવાહની અપેક્ષાએ છે એમ માને છે. જીવેાને શુભાશુભ કર્મોનુસારે ઇશ્વર ફૂલ આપે છે, તથા જીવા અમુક કાલ સુધી મુક્તિમાં રહીને પાછા આવે છે. મુક્તિનું સ્પષ્ટ સ્થાન જણાવ્યું નથી. ગુણકર્માનુસારે ચારે વર્ણ ને માને તેએ છે. સ્પર્શાસ્પશીને માનતા નથી, તથા શૂદ્ર વગેરનું બનાવેલું ભાજન ખાવામાં ખાધ માનતા નથી. તેએ નિયેાગને સ્વી કારે છે. બ્રહ્મસમાજની પેઠે તે સ ંસાર સુધારક છે. તેઓના મુખ્ય ઉદ્દેશ હિન્દુઓને મુસશ્માન તથા શ્રીસ્તિ થતા અટકાવવાનેછેઅને સુસભાના, ખ્રિસ્તી વગેરેની શુદ્ધિ કરી પાછા તેઓને આય ધમ માં લાવવા, એજ તેઓનુ કર્તવ્ય છે. દેશ-રાજ્યની પ્રવૃત્તિમાં તેઓ અગ્રગણ્ય ભાગ લે છે. તેઓએ મુસન્માન અને પ્રીસ્તિયાને શુદ્ધ કરીને પુન: આહિંદુ અનાવ્યા છે. શ્રદ્ધાન દસ્વામી વગેરેની મુખ્ય પ્રવૃત્તિ તે છે. ગૂરૂકુલા સ્થાપવામાં અને વીશ વર્ષ સુધી ખળકે ને બ્રહ્મચારી
For Private And Personal Use Only