________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮ )
રેમાં ઘણાખરા બ્રાહ્મણે અજ્ઞાનપણે માંસ દારૂ વાપરે છે. વિલાયત યુરોપમાં જઈ આવેલા કેટલાક બ્રાહ્મણેમાં દારૂ માંસ વાપરવાને સડે પેસવા લાગે છે. શ્રીમાન ગાંધીજીની અહિંસાત્મક હિલચાલથી દારૂ વાપરવાની ઘણુ લેકે પ્રતિજ્ઞા કરી છે. કેટલાક લોકોએ માંસ ત્યર્યું છે. પણ તે હિલચાલ મંદ પડતી જાય છે. ગુજરાત, સૈારાષ્ટ્ર, કાઠિયાવાડ, મારવાડ, માળવા, મેવાડ વગેરેના બ્રાહ્મણે દારૂ માંસ વાપરવાથી બંગાલાદિ બ્રાહ્મણે કરતાં કરોડ ગણ પવિત્ર છે. તેમાંના ઘણુ ખરા ડુંગળી અને લસણ પણ વાપરતા નથી, તેથી ગુજરાતી મારવાડી વગેરે બ્રાહ્મણે છે તે બંગાલાદિના માંસાહારી બ્રાહ્મણના હાથનું રાંધેલું ખાતા નથી, દેવીભક્ત વામમાગી શાક્તા બ્રાહ્મણ, મિથિલા વગેરેના રહેવાસીઓ દેવીની આગળ બકરાં મારી ખાય છે. દક્ષિણમાં પ્રભુ બ્રાહ્મણેમાં પણ દારૂ માંસ વાપરવાને સડે પેઠેલો છે. ક્ષત્રિની ઘણું જાતિય થઈ છે, તેમાંથી જેઓ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મરૂધર, મેવાડ, માળવા કે જ્યાં જૈન સાધુ બ્રાહ્મણ અને શ્રાવક મહાજન–વૈષ્ણવ વગેરેના સંબંધમાં આવે છે તે ભાગ મોટા પ્રમાણમાં માંસ દારૂથી દૂર રહે છે. સાંઈ વૈષ્ણવે અને સ્વામીનારાયણ સંપ્રદાયવાળા તે બિકુલ દારૂ માંસથી દૂર રહે છે. વણિમ્ વગેરે વૈશ્ય તથા કણબીએ, પાટીદાર, લુવાર, સુતાર-કડીયા-દરજી બારેટ-તપોધન વગેરે કામે દારૂ અને માંસથી દૂર રહે છે. દારૂ માંસના પરિહારની અપેક્ષાએ કહીએ તે ગુજરાત વગેરેને એકેક બ્રાહ્મણ જૈન, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ પણ પ્રભુને પવિત્ર પુત્ર છે અને તે દારૂ માંસાદિ ભક્ષક ખ્રીસ્તિ કરતાં તે અપેક્ષાએ કરોડ ગણે પવિત્ર છે. કારણ કે જન્મથીજ તેઓ દારૂ માંસથી દૂર રહે છે તે હિંદના મુનિ ફકીર સંન્યાસી ઋષિનું જીવન તે પૂર્વોક્ત બ્રીસ્તિ કરતાં અન્ને ઘણું પવિત્ર હોય તેમાં કંઈ આશ્ચર્ય નથી. હિંદુઓ ગાયને ઈશ્વર જેવી પવિત્ર માને છે અને તેનું માંસ કદાપિ વાપરતા નથી. મુસલમાનો સુવરનું માંસ વાપરતા નથી. પ્રીસ્તિ ગાયનું અને સુવર વગેરે સર્વ પશુઓનું માંસ વાપરે છે. ગુજરાત વગેરેના ઢેડેમાં પણ ઘણુંખરા દારૂ માંસથી દૂર રહેવા લાગ્યા છે. વિ. સં. ૧૯૩૦ લગભગમાં સ્વામી દયાનંદ સરસ્વતીજીએ આર્ય સમાજની સ્થાપના કરી છે.
For Private And Personal Use Only