________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
જ્ઞાન છે. શંકરાચાર્ય, શમાનુજ આચાર્ય, વજ્રભાચાય,નિખા કર્કાચાર્યાં અને દયાનંદી આર્ય સમાજીએ, વગેરે આચાર્યો પરસ્પર ભિન્ન ભિન્ન તત્ત્વ માન્યતાઓને માને છે અને દશ ઉપનિષદ્ વગેરેની શ્રુતિયાના તથા બ્રહ્મસૂત્રના તેમજ ગીતાના શ્લેાકેાના પેાતાની માન્યતા પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ ભિન્ન ભિન્ન અર્થ કરે છે, તેથી કચે અર્થ તત્ત્વ સત્ય છે અને કયા આચાયે સત્ય અર્થ કર્યો ? તેના નિશ્ચય માટે પરસ્પર આચાર્ય વિદ્વાના વિવાદો કરી થાકી જાય છે અને એક નિશ્ચય પર આવી શકતા નથી અને પાતપાતાની માન્યતાને પુષ્ટ કરે છે. એ પ્રમાણે અનેક શતકેાથી ચાલ્યા કરે છે. પરાણિક દેવદેવીઓને સનાતની સર્વીસ પ્રદાયવાળાઓ માને છે, પૂજે છે. વલ્લભાચાર્ય ના સંપ્રદાયીએ ભાગવત પુરાણને મુખ્ય માને છે, રામાનુજસપ્ર દાયમાંથી ઓગણીસમા સૈકામાં ગુજરાત અમદાવાદમાં સ્વામીનારાયણ પંથ નીકળેલ છે તે રામાનુજ સંપ્રદાયની માન્યતા તથા તેએના આચાર તથા તેઓનાં માનેલા પુરાણા વગેરેને કબૂલ કરે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યા તથા ગરડાઓ યજ્ઞાપવીતને ( જનાર્દને) પહેરે છે. ગંગા વગેરે નદીઓને તી માને છે, પીંપળાને પૂજે છે, યજ્ઞને કરે છે. હાલના યજ્ઞામાં બકરા વગેરેને હામ પ્રાય: ઘણાખરા દેશામાં થતા નથી. 'ગાલમાં ચૈતન્યસ્વામી પથ, લીંગાયતગ, રાધાસંપ્રદાય, શાકતપંથ, વામમાર્ગ તથા હિંદુ કબીર વગેરેને હિંદુ ધર્મમાં સમાવેશ થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ એ ચાર પ્રકારે હિંદુઓ છે. શીખાના પણ હિંદુઓમાં સમાવેશ થાય છે. હિંદુઓમાં મુખ્ય ચાર વર્ણ છે, પણ હાલ હિંદુસ્થાનમાં ચારે વણુ માં સેંકડા ઉપભેદા પડેલા છે, શકરાચાર્ય, રામાનુજ, રામાન દ, ઉદાસીન વગેરે સંપ્રદાયના સર્વે આવન લાખ સાધુ માવા સ ંન્યાસીએ છે. ગુરખા વગેરે જાતિયેાના હિંન્દુધર્મમાં સમાવેશ થાય છે. બ્રાહ્મણામાં ઘણી જાતિયેા છે. ગુજરાત, માળવા, સારાષ્ટ્ર, કચ્છ અને મારવાડના બ્રાહ્મણેા માંસ દારૂને વાપ રતા નથી, બંગાલમાં વિહાર, મિથિલા, દક્ષિણ, તેલ ંગ, સિંધ વગે
For Private And Personal Use Only