________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
નથી. સુન્નતની ક્રિયા પછી પકા મુસલ્માન થાય છે અને તેની સાથે મુસલમાન ધર્મ પ્રમાણે મુસલ્લ્લાના કન્યા પરણાવી શકે છે. મુસમાનામાં ધાર્મિક, વ્યાવહારિક કાવ્યના અનેક ગ્રન્થા છે. તેમાં સૈયદની જાતિ બ્રાહ્મણ જેવી ઉંચી ગણાય છે. વૈદિક પારાણુક હિંદુ
અને વૈદિક પૈારાણિક હ દુ ધ
હિંદુસ્થાન અર્થાત આ ભારત દેશમાં જે ધમઁને જે મહાત્માઓએ તીર્થંકરાએ અને ઋષિઓએ સ્થાપન કર્યો તે હિંદુ ધર્મો ગણાય છે. ઋગવેદ, યજુવેદ, શામવેદ, અને અથવ વેદ એ ચાર વેઢા છે, તે પર શતપથ, બ્રાહ્મણુભાગ, કલ્પ વગેરેની ઋષિઓએ-બ્રાહ્મણ્ણાએ રચના કરી, ભરત, અ ંગિરા, વાચુ બ્રહ્મા વગેરે ઋષિઓએ ચાર વેદની રચના કરી. શતપથ આરણ્યક, આવાલયન વગેરેને બ્રાહ્મણ્ણાએ રચ્યા. કેટલાક વેદાને પાષય અર્થાત ઋષિઓએ બનાવેલા માને છે અને જૈમિની ભટ્ટ વગેરે કહે છે કે વેઢાને કોઈ રચનાર ઈશ્વર નથી. વેદ અનાદિ કાલના છે. જૈમિની વગેરે વેદના કર્મ ક્રાંડ ભાગને માને છે તે કર્મકાંડ ભાગ યજ્ઞાદિ કર્મ વાળા હાવાથી તેને પૂમિમાંસા કહે છે, ઉત્તર મિમાંસામાં જ્ઞાનકાંડની મુખ્ય માન્યતા છે ઉપનિષદો વેદાંત ગ્રન્થાને ઉત્તર મિમાંસામાં ગણવામાં આવે છે. વેદ પછી શતપથ કપસૂત્રો નિઘંટુન રચના થઈ, ત્યારબાદ ઉપનિષદોની રચના થઇ. સ્મૃતિયા, પુરાણા પાછળથી રચાયાં. સનાતન હિંદુએ બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વર, નવગ્રહ, દદિક્પાલ, દેવીએ, દેવા, સ્વગ, નરક, શ્રાદ્ધ પુનર્જન્મ, વૈકુંઠે, મૂર્તિ પૂજા-કવાદ, અવતારવાદ, ચાર વણુ વિભાગ, સ્પોસ્પશી, પુણ્ય, પાપ, મધ, મેક્ષ, ગૃહસ્થધ, ત્યાગ, ધર્મ, ચાર આશ્રમ વગેરેને સ્વીકારે છે, ચાર વેદા, દશ અઠ્ઠાવીશ એકસે આઠ ઉપનિષદો, સ્મૃતિચેા, પુરાણા મૂર્તિ પૂજા, શ્રાદ્ધ વગેરેને માને છે તે સનાતન વૈદિકઐતસ્માત હિંદુએ ગણાય છે.
સનાતન હિંદુધના ત્રણ ભેદ છે. વૈશ્વિક પારાણિક હિંદુધર્મ ૨ જૈનધર્મ ૐ ઐાદ્ધધર્મ એ ત્રણની ઉત્પત્તિ હિંદુમાં
For Private And Personal Use Only