________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૭) ફીજ ફકીર હતા. તેમણે વિ. સંવત ૧૯૫૪ ના ફાગણ શુદિ પુનમના રોજ દેહ ત્યાગ કર્યો હતે.
ફેબ્રુદીન મીયાનું રેઝું–કબ્રસ્તાનની પાસે આંબલી પાસે કાજી સૈજુદ્દીન વલ્લાઉદ્દીનને રેઝ છે. વિક્રમ સંવત ૧૯૭૬ માં તે રોઝે એક વરસમાં પૂરો કરવામાં આવ્યો છે કૅજુદીન મીયાં ગરીબોને દાન કરતા અને તેમણે કુરાનને સારે અભ્યાસ કર્યો હતે. હિન્દુઓની સાથે સારી રીતે હળી મળી રહેતા હતા. હિંદુ
*વિજાપુર મુસલમાન કામમાં ફેદીનમીયાં પ્રતિષ્ઠિત ગૃહસ્થ અને ગરીબને આશ્રય આપનાર હતા. વિ. સં. ૧૯૭૩માં તેમણે દેહ ત્યાગ કર્યો. તેમના મૃતક શરીરને માન આપવા સારૂ હિંદુઓએ પણ મુસલ્માનની સાથે ભાગ લીધો હતો. તેમણે ખાનગીમાં મુસલમાન ગરીબ વર્ગને તથા કેટલાક ગરીબ હિંદુઓને એકંદર દશ પર હજાર રૂપિયાનું દાન કર્યું હશે. હિંદુ કોમમાં અને મુસભાનકમમાં સંપ જાળવવામાં તે એક્કા હતા. સૈયદ કાજુમિયાંની પેઠે તે સંત સાધુ ફકીરના ભક્ત હતા. અમારી પાસે તે ઘણી વખત આવતા અને સદુપદેશ શ્રવણ કરીને આચારમાં મૂકતા હતા. જેના કામમાં શેઠ મગનલાલ કંકુચંદ દાતાર અને છેવોના પ્રતિપાલ હતા; તેમજ હિંદુ કામમાં બારેટ ત્રિકમલાલ વાઘજી હતા. બારેટ ત્રિકમલાલ વાઘજીએ પણ અનેક ગરીબ બ્રાહ્મણ વગેરેને મદત કરી કરી હતી. શેઠ મગનલાલ કંકુચંદે વિ. સં. ૧૯૫૬ આદિથી પડતા દુષ્કામાં ગરીબ લેકેને ઘણું મદદ કરી હતી તથા પાંજરાપોળને હજારો રૂપેયાની મદત કરી હતી તથા કરાવી હતી. ફિદીનમિયાંએ દેહત્યાગ કર્યો ત્યારે મુસલમાનો પૈકી કેટલાક આગેવાને અમારી પાસે તેમની પાછળ પાખી પળાવવા આવ્યા હતા, તેમણે પાખી પળાવવા માટે રૂપીયા મહાજનને આપવા માંડયા હતા, પણ અમોએ સદુપદેશ આપીને રૂપીયા વિના પાખી પળાવી હતી. ત્યારથી મુસદ્ધમાન અને જેન હિંદુ કામમાં સંપ વધતો જાય છે. મુસભાની કમમાં કાજુમિયાં સાધુ ફકીરના ભક્ત છે, વહોરા કામમાં વૈદ્ય તરીકે પ્રસિદ્ધ પામેલા ફકીર મહમદ વહેરા છે. તે ગરીબની દવા પઈસા લીધા વિના કરે છે. અમારી પાસે ઘણી વખત તે આવે છે. તેમની નીતિ સારી છે. હિંદુઓની સાથે મિત્રભાવ રાખે છે. ગરીબ લેકીને દવા વગેરેથી સહાય કરે છે. જેને કામમાં જૈન યુવક ભેગીલાલ મગનલાલ હતા તે દાતાર હતા. તેણે દુષ્કાળના વખતમાં ગરીબોને સારી મદદ કરી હતી. બ્રાહ્મણ કેમમાં શેઠ લલુભાઈ ગિરધરે વિ. સં. ૧૯૭૪માં દુષ્કાળ પડવાનો સંભવ હતો તે વખતે સારી મદદ કરી હતી. હિંદુ અને મુસલમાન કેમમાં ગરીબોના સહાયક દયાવંત કે પ્રગટો.
For Private And Personal Use Only