________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮) મુસલમાનના સંપ માટે સારે ભાગ લેતા, તે મરણ પામ્યા ત્યારે મહાજને પાખી પાળી હતી. મુસલમાનેએ પાંજરાપોળમાં રૂપીયા આપવા માંડયા હતા, પણ મહાજને તેમની મોટાઈની ખાતર લીધા નહોતા, અમેએ તેમના ગુણથી આકર્ષાઈને પાખી પાળવા ખાસ ઉપદેશ કર્યો હતે
વિજાપુરમાં આવનાર મુસલમાને–પાટણથી બાવા હઝ ફકીરના શિષ્ય દાદા ફકીર મહમદ સાહેબ પ્રથમ આવ્યા. વિ. જળદેવ રાજા તે વખતે વિજાપુરમાં રાજ્ય કરતો હતો. તે મુસલમાનેને સતાવતું હતું તેને ઉપદેશ આપવાના નિમિતે આવ્યા હતા. તે વખતે પાટણની ગાદીએ કરણ ઘેલે રાજા રાજ્ય કરતા હતે. પાટણ જીત્યું તે વખતે અલફખાન સરદારે વિજાપુર જીત્યું. વિક્રમ સંવત ૧૩૫૬ માં અલ્લાઉદ્દીનના સેનાપતિ અલફ ખાન હતા. અકબર બાદશાહના વજીર ટેડરમલે જૂના વિજાપુરની પાસે વસેલા નવા વિજાપુર કે જેમાં મુસલમાને એજ વાસ કર્યો હતો તેના બજારને સુધાર્યું. મુસલમાનની દુકાને કરતાં વાણીયાની દુકાને તે વખતે થેડી હતી. જૂના વિજાપુરની અડેઅડ નવું વિજાપુર વસ્યુ હતું. જૂનું વિજાપુરના જેમ જેમ ભાંગતું ગયું તેમ તેમ જૂના વિજાપુર વાસીઓથી નવું વિજાપુર વધવા લાગ્યું.
જાનીયા મજીદ–ફકીર મહમદ સાહેબના ભાણેજ મદ્રુમ અને જહાનીયા એ બે પીર સાહેબ હતા. મક્કામાં હજ કરવા માટે તે બન્ને ફકીર મહમદ સાહેબની સાથે ગયા હતા. જહાનીયા પીર સાહેબ જ્યાં વસતા હતા ત્યાં તેમના નામથી જાહાનીયા મજીદ બાંધવામાં આવી. તે મજીદ જૂની થવાથી હાલમાં સંવત્ ૧૯૭૧ માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે. મરજીદની જગા વિશાળ છે. તે મજીદની પાસે પહેલાં હાફીની વસ્તી આશરે સવારે ઘરની હતી. જાનીયા પીરનાં ચેલાને કોઈએ લોટની ચપટી ન આપી અને તેથી તેમણે શ્રાપ આપે. તેથી ત્યાં ઢંઢવાડ થયે; એમ દંતકથા ચાલે છે. માદન ખેતરમાં ચાન સયદની કબ્ર છે. વિજાપુરમાં પહેલી માદનવાળી કન્ન થઈ હતી. માદનમાં પહેલાં મસજીદ હતી
For Private And Personal Use Only