________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૭ )
વાસુપૂજ્ય દેરાસરમાં અજીતનાથ, સભવનાથ, અભિનદન-સુમતિનાથની દેરીએ બંધાવી તથા દંડ છત્રાદિ ધારણ કર્યા તથા રેવતાચલ પ્રમુખ તીર્થોની સંધયુકત યાત્રા કરી, તથા જીનેશ્વરસૂરિના આદેશથી વિક્રમ સંવત્ અષ્ટ દ્વિશિખી ઈન્દુ માન વર્ષે (૧૩૨૮) માઘ સુદિ નવમીના દિવસે વાસુપુજ્ય સ્વામીના પ્રાસાદમાં ઋષભાદિ પ્રભુની દેરીએ કરાવી હતી, રૂપાવાળા ધનગરા, મેાતિનું સૂત્ર, સૂવર્ણ ના કળશ ચઢાવ્યેા તથા સૂવર્ણનુ કેમલ ચઢાવ્યું, તથા સ્ત્રીપુણ્યાર્થે એ ચામર મૂકયાં, આ ચાર ભાઇએની એન કુમારી નામે હતી. તેણે ષટ્ ઉપધાન કરી માલા પહેરી હતી. નાગપાલને પદ્મલા નાગશ્રી નામે એ સ્ત્રીએ હતી. તેમાં પદ્મલાને ચાર પુત્રા હતા. સાધુ માહણુ ૧, સાધુ પાત ૨, સાધુ લખમા ૩, દેવસિહુ ૪.
સાધુ મેહણે સ્વ૦ પદ્મલા માતાના પુણ્યાર્થે સુવિધિનાથની દેરી બંધાવી, તથા સાધુપતિએ સુપાર્શ્વ સ્વામીની દેરી બંધાવી. સાધુ પતિના પુત્ર પદ્મ નામે પાલ્હેણ દેવીના સૂત હતા. નાગશ્રીને મૂલદેવ તથા ધનસિંહ એ પુત્રા હતા, તથા એક નાટી પુત્રી હતી. નાગશ્રીએ સ્ત્ર પુણ્યાર્થે શ્રી વાસુપૂજ્ય સ્વામીની પૂજા માટે સારી મેટી પિત્તલમય દીવીએ આપણૅ કરી હતી, તથા જ બુસ્વામી પ્રમુખ યુગ પ્રધાનાનું ચરિત્ર સ્વપુત્ર પાસે રચાવ્યુ, લખાવ્યું, તથા માલચન્દ્રની ઘેલી સ્ત્રીએ ષડ્ ઊપધાન તપ કર્યું હતુ, તેનું નામ ઘેલા હતું તેને હેમ તથા જેત્રલ બે પુત્રા હતા, તથા કુલચંદ્રની સ્ત્રી ખેડૂએ વિજાપુરમાં જીનેશ્વર સૂરિ પાસે શ્રી વીર પ્રતિમાંક ખત્તકવર તથા ચાવીશ તીર્થં કરાની માતાએની પ્રતિષ્ઠા કરાવી. વિક્રમ વર્ષે રસ કરત્યેક મિતે ( ૧૩૨૬ ) ચૈત્ર માસમાં જીનેશ્વરગુરૂ પાસે પ્રતિષ્ઠા કરાવી તથા શત્રુ જયની યાત્રા કરી તથા લાખપુષ્પાથી ચૈત્યાની પૂજા કરી હતી. તથા કુલચન્દ્રે ધનસિંહ લઘુભાઇના સ્મરણાર્થે શ્રેયાં સનાથની દેરો કરાવી, તથા સ્વપ્રિયા ખેતના પુણ્યાર્થે પૃથ્વીચન્દ્રનુ ચરિત્ર એ વેળા વેચાતુ લેઇ પેાતાના ગુરૂને અર્પણ કર્યું. તથા ખેતૂ સ્ત્રીએ અભયકુમાર રાજર્ષિના ચરિત્રની ત્રણે પ્રતેા સુવર્ણ અક્ષરોએ લખાવી હતી. તથા કુલચ દે સહણુ દેવી તથા પદ્મલાના શ્રેયે નિમિત્ત શ્રી વાસુપૂજ્ય સ્વામીના ચૈત્યમાં શ્રી પાર્શ્વનાથનું
For Private And Personal Use Only