________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૬) ધનના પુત્રને દીક્ષા આપીને કુમારાવસ્થામાં સ્વપ સ્થાપી સૂરિ પદવી આપી. જીનપતિ સૂરિ તેઓશ્રીનું નામ હતું.
માનદેવ શ્રાવકને પણ ધનદેવ, રાજદેવ અને સાધુનિખ એ ત્રણ પુત્ર હતા. તથા ધનદેવની પત્ની ધનશ્રીના પુત્ર જીનપાલાદિ આઠ હતા. તેઓ પકી યશોધર પુત્ર દેવગુરૂ ધર્મની સેવા કરવાથી સારી પ્રતિષ્ઠા મેળવી તેમજ અન્ય સરણ નામે પુત્ર હતા. તેની સ્ત્રી વીરિ નામે હતી. તેને સાહણ નામે પુત્ર થયે. આ પુત્ર ધાર્મિક હોવાથી અનેક તીર્થોની યાત્રા કરી અને તેણે આનંદપૂર્વક વિજાપુ ૨માં શીતલનાથ સ્વામિની દેરી બંધાવી, તેમજ અન્ય પુત્ર નીસ્વ. દેવની પદ્મશ્રી તથા જયહિણિનામે બે ભાર્યાઓ હતી. જસહિણિએ કટીવાર નવકાર મંત્ર ગણ કેટીઅક્ષતેથી ઉદ્યાપન કર્યું.
પહેલી પદ્મશ્રીને જેહડસાધુ પુત્ર હતું તથા તેને સંપત નામની પુત્રી થઈ. તથા જસહિણિને લાલન સાધુ-ખબડ સાધુ તથા વાહીનામે અનુક્રમે પુત્ર પુત્રી હતી. વાહી દરરોજ એકવાર ભેજન લેતી અને પક્ષમાસાદિ તપ કરવામાં તત્પર હતી. ખબડ સા. ધુની પુત્રીને જીનેશ્વરસૂરિએ દીક્ષા આપી દ્વિરી નામ
સ્થાપન કર્યું. આમ્રશ્રી પ્રિયસાધુને પુત્ર કુમારપાલ નામે પ્રસિ દ્વિમાં આવ્યું. આ કુમારપાલે માતપિતાના પુણ્યાર્થે વિજાપુરમાં પદ્યનાથ પ્રભુની દેરી કરાવી, તથા કુમારપાલે પુત્ર સ્થિરકીતિ તથા સ્વપુત્રી કેવલપ્રભા સાથે જીનપ્રબોધસૂરિ પાસે દીક્ષા લીધી. જેહડ સાધુને લકમશ્રી તથા દેવશ્રી એ બે પત્નીઓ હતી. પ્રથમ સ્ત્રીની પુત્રી મોહિણુએ પિતાના ગુરૂ પાસે પરિકર સહિત બે પાશ્વ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. દેવશ્રીને ચાર પુત્ર હતા, તેમાં નાગપાલે લાલન સાધુની સાથે સ્વજનની પુણ્યાર્થે શ્રી જાવાલિપુરમાં વીર પ્રભુનું ચૈત્ય બારદેરી યુક્ત કરાવ્યું, તથા બે વાર તીર્થની યાત્રા કરી, તથા વિજાપુરમાં સ્વપુણયાળે વાસુપૂજય દેરાસરમાં ચન્દ્રપ્રભુની દેરી બંધાવી “અને જેણે જીનેશ્વર સૂરિ પાસે દીક્ષા લીધી તે વિદ્યાચંદ્ર મુનિ બીજા પુત્ર હતા તથા જેણે શ્રી શત્રુંજય પ્રમુખ યાત્રાએ કરી તથાવિજાપુરમાં વાસુપૂજ્ય સ્વામીના પૈત્યમાં અજીતનાથાંકિત ખત્ત કેટયં કરાવ્યું તે બાલચન્દ્ર ત્રિીજો પુત્ર હતા. ચેથા પુત્ર કુલચન્દ્ર
For Private And Personal Use Only