________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१३) વિ. સં. ૧૮૨૧ વૈશાખ સુદિ પાંચમ ગુરૂવારે ધર્મપરીક્ષા રાસ ગ્રન્થ પૂર્ણ નેમવિજયજીએ ર. વિજાપુરમાં વૃદ્ધ તપાગચ્છ પક્ષમાં ચંદ્રગચ્છમાં શ્રીજિનસાગર સૂરિ થયા તેમની સહાયથી મેં રાસ રચે. નવખંડ, એકસોને દશ ઢાળ અને પાંચ હજાર ઉપર પાંચ ગાથાઓ વડે રાસ પૂર્ણ કર્યો–અકબર બાદશાહ પ્રતિબેધક જગદ્ગુરૂ શ્રી હીરવિજય સૂરિના શુભવિજય શિષ્ય હતા, તેમના શિષ્ય ભાવવિજય તથા તેમના શિષ્ય સિદ્ધિવિજયને નમું છું, તેમના શિષ્ય રૂપવિજય તથા રૂપવિજજીના શિષ્ય કૃષ્ણવિજય અને કુષ્ણુવિજ્યના શિષ્ય રંગવિજય તે મારા ગુરૂ થાય એમ ધર્મ પરીક્ષા પાસના કર્તાશ્રી નેમિવિજયજી જણાવે છે.
-*IONવિજાપુરને અંગે વિજાપુર જૈન દેરાસર વગેરેની
માહીતી આપનારી.
अभयकुमारचरित्रप्रशस्ति. अस्ति चांद्रं कुलं शीत लेश्यं तारकसंयुतम् । अमृतस्त्राविगोस्तोमं, सुमनोमार्गसंस्थितम् ॥ १॥ सूरिः श्री वर्द्धमानोऽत्र । जज्ञे बुध इलाप्रियः ॥ कामजित्वररूपश्रीः, सौरमंडल मध्यगः ॥२॥ विज्ञातवान् यः किल मूरिमंत्रं । माहात्म्यवंतं धरणेद्रतंत्रम् ।। विचार्य संत्यज्य च चैत्यवासं । चक्रेतरां यो वसतौ निवासम् ॥ ३॥ अजनि जिनेश्वरसूरि-स्तच्छिष्यो येन दुर्लभ नृपस्य ॥ परिषद्यणहिलनगरे । प्रकटीचक्रे वसतिमार्गः ॥४॥ निर्वाणाध्वरविं कयां नवरसां निर्वाणलीलावतीं । सूत्रं वृत्तियुतं कथानकमहाकोशस्य संवेगकृत् ॥ तर्कन्यायविलासनकचतुरं समीतिरत्नाकरं । तर्क यो विदधे धियां जलनिधिः संविग्न चूडामणिः ॥५॥ तस्याभूतां शिष्यौ । तत्प्रथमः सूरिराज जिनचंद्रः ॥ संवेगरंगशालां । व्यधित कथां यो रसविशालां ॥ ६ ॥
नृपस्य गवरवि कथा संवेगकतू " थियां जला मूरािज जिन
For Private And Personal Use Only