________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) गाया तिथि सत बिहुत्तर थोक, सार्ध विंशति शत श्लोक है; श्रमणसंघने सुष लाहो यो सदाई, दिन बे अधिक वधाइ हे. स. १६ वट साखापरे ए विस्तों, कोविद बुध चित्त धर्यो है, स. अव्यक्त पणे जे रह्यो अोछो अधिकी, सूसक्षर कर्यो तिनकोहे. स.१७ इम जाणी जे व्रत आराधे, अति उज्वल पद ए साधे हे. स. देव कहे हूइ मंगलमाला, लहि सुख लच्छि रसाला है. स. १८.
इति श्री शीलसंबंधे गजसिंघनृपप्रबंधे गणिदेवरत्नेन विरचिते गजसिंघकुमाररास समाप्तः ।
વિજાપુરમાં ધર્મ પરીક્ષા રાસ શ્રી નેમિવિજયજીએ વિ. સં. ૧૮૨૧ માં રચ્યો છે તેની પ્રશસ્તિ નીચે મુજબ છે.
સંવત અઢાર એકવીશમાં–માસ વૈશાખ સુદ પળ તિથિ પાંચમ ગુરૂવાસરે-ગાયા ગુણ મેં શળ. વિજાપુરમાં વિરાજતા, વૃદ્ધ તપ પક્ષે સનર ચંદ્ર ગચ્છમાં હીપતા, શ્રી જિનસાગર સૂરિ તેની સાનિધ્ય મેં સહી, ગાય રાસ ઉલ્લાસ; એ છે અધિક અક્ષર હોયે, શુદ્ધ કરજે પંડિત તાસ. ક. ૧૦ રાસ કર્યા કવિયે ઘણું, પણ ધર્મ પરીક્ષાને રાસ; એ સમોવડ કે નહીં, જેમાં અધિકાર છે ખાસ. ક. ૧૧ સર્વ સંખ્યાએ ગ્રન્થ કહ્યો, પાંચ હજાર ઉપર પાંચ ઢાળે કહી નવ ખંડની, એકશે ને દશ વાંચ. ક. ૧૨ શ્રી હીરવિજયસૂરિ તણે, શુભવિજય તસ શિષ્ય ભાવવિજય કવિ દીપતા, સિદ્ધિ નમું નિશદિશ. ક. ૧૩ રૂપવિજય રંગે કરી, કૃષ્ણ નમું કરજેડ;
ગવિજ્ય ગુરૂ માહરા, મુજ પ્રણમ્યાન કેડ. નવમે ખંડ પૂરે થયે, સાતે ઢાલે કરી સત્ય; રામવિજય કહે નિત્ય પ્રતિ, રાખશે ધર્મશું ચિત્ત. ક. ૧૫
For Private And Personal Use Only