________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
જૂના વિજાપુરમાં ગણાતુ હતું, તથા કાળકા માતાનું મંદિર તથા નીલકંઠ મહાદેવનું મંદિર તથા મકરાણી દરવાજાની પાસેની જગા તથા પદ્માવતીના દહેરાની પાસેની જગા જૂના વિજાપુરમાં ગણાતી હતી. જૂના વિજાપુરનેા આથમણી દિશાના દરવાજો પાંજરાપાળના નાકા પાસે હતા અને હાલ પણ કેટલાંક તેનાં ચિન્હ જણાય છે. તથા મકરાણી દરવાજા પાસે જૂના વિજાપુરના દરવાજો હતા. કાળકા માતા પાસે સથવારાનુ પરૂ સંવત્ ૧૯૩૦ માં વસ્યું છે તે જૂના વિજાપુરની જગામાં વસેલુ છે. મે ણુાવાડ પણ જૂનાાિપુરની જગામાં વસેલી છે. પાંજરાપેાળ સામે કશુખીલેાકેાના માઢ સંવત્ ૧૮૮૦ લગભગમાં વસેલે છે. અસલ દોશીવાડામાં સુખાના કણબીલાકા રહેતા હતા. સૂરખાના કણબીલેાકેા ગાવિંદપુરા નામનુ ગામ ૧૬૬૨ માં સ્થાપીને સ ંઘપુરના રસ્તે રહેલા છે. અમદાવાદની ભાગાળના કણબીના માઢને પહેલાં દલપરૂ કહેવામાં આવતુ હતું. દેશી નથુભાઇ રવચંદના પિતા દલીચંદે તે સંવત્ ૧૮૮૦ ની સાલ લગભગમાં વસાવ્યું હતું. ત્યાં જુદા જુદા ગામના કણખીલેાકા આવી વસ્યા છે. ખાત્રી કુવા પાસે સથવારાનુ પર્ સંવત્ ૧૯૩૦ માં વસ્યું છે. ભાટવાડામાં પરમારરજપૂતે રહેતા હતા, તે હાલ મહાદેવપુરા નામનુ પરૂ વસાવી રહ્યા છે. તે પરૂ વિક્રમસ ંવત્ ૧૯૪૦ માં વસ્યું. આ પરમાર રજપુતા વિજળદેવ રાજાના વંશના છે અને વિજળદેવ રાજાના વખતના છે. અમદાવાદની ભાગાળે એ કણબી લેાકેાના સાઢ છે તેમાંથી કેટલાક કણબીએએ સ. ૧૯૪૨ ની સાલમાં મેાતીપુરા નામનું ગામ ગવાડાના રસ્તે વસાબ્લુ, તેમજ નવઘરીનાકણબીઓએ તથા અમદાવાદની ભાગેાળના કણબીએએ કાલવડાના રસ્તે મણીપરા નામનુ પર્ વિક્રમસ ંવત્ ૧૯૭૦ની સાલમાં વસાવ્યુ, તથા રણાસણુને રસ્તે આણુ ંદપરૂ ગામ વસાવીને ત્યાંના કેટલાક કણબીએ ત્યાં વસ્યા. તે પરૂ સંવત્ ૧૯૭૪ માં વસ્યું. વારાવાડ, માળીવાડાના કેટલેક ભાગ તથા કાજીવાડા, સૈયદવાડા, કસ્બાતી વાડા, જાજનવાડા તથા કચેરી તરફના કેટલાક ભાગ નવા વિજાપુર વસવામાં સૌથી પહેલાંના ગણાય છે. ભાટવાડા, વેરાવાસણ, દોશીવાડા, સ્તારવાડા, શ્રીમાળીવાડા, નવું
For Private And Personal Use Only