________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) કાશીપરૂ તથા પટવાળ એટલે ભાગ તો હિન્દુઓથીજ વસેલે છે. સાથની અંદર જે જે છે તે જૂના વિજાપુરમાંથી તથા બીજા ગામમાંથી ભીલ તથા ચેરોના ભયથકી મુસલમાને ભેગા આવીને વસ્યા, તેથી હિન્દુ તથા મુસલમાનોનાં ઘર સેળભેળ થયાં છે. વિક્રમ સંવત ૧૮૨૧ની સાલમાં શ્રી દામાજીરાવ ગાયકવાડે જ્યારથી વિજાપુર સર કર્યું ત્યારથી વિજાપુરની વસ્તીની આબાદી થવા લાગી અને હિન્દુદેવળે ત્યારપછી પંદરવરસે બંધાવા લાગ્યાં-( હાલ જેટલાં જૈન હિન્દુ દેવળે છે તે મરાઠી રાજ્યની સ્થાપના પછીનાં છે.) કચેરી પાસે અને ટકી છે તેને સરકાર તરફથી મદદ મળે છે અને નીલકંઠ મહાદેવ પાસે નાનકસાઈને ટકીયે છે તેને પહેલાં સરકાર તરફથી મદદ મળતી હતી.
જૂના વિજાપુરમાં કંસારાઓના પાંચસો ઘર હતાં, પાંચ બ્રાહ્મણોનાં ઘર હતાં, પંદરસો જેનેનાં ઘર હતાં. પહેલાં વિજાપુરમાં તેનું તથા બંદુકેનું ભઠ્ઠીની જગા પાસે કારખાનું હતું. તેથી તે સ્થળે લોઢાના કાટેડા હાલ પણ નીકળે છે. તેને વૈદ્યલોકે મંડુર અને લેહકાટ બનાવવામાં ઉપયોગ કરે છે.
વિજાપુરના ઈતિહાસને પ્રકાશિત કરનાર સંઘપુરના ચંદ્રપ્રભુના દેરાસરમાં એક શિલાલેખનું પાટીયું છે. તેમાં સડસટથી એક પંદર સુધીના શ્લોક છે. બીજું એની સાથેનું પાટીયું વિજાપુરના કેઈ દેરાસરના ભોંયરામાં અગર કઈ ગામડામાં ચઢી ગએલું લાગે છે. બે આરસપાના પાટીયા ઉપર મૂળ આ કે હતા. જૂનું વિજાપુર ભાંગ્યુ ત્યારે તે પાટીયુ ઘાંટુંના દેરાસરમાં ગયું, ત્યાંથી જૂના સંઘપુરમાં ગયું. તેમાંથી એક પાટીયું પહેલા સડસટ લેકનું જુદુ પડયું તથા ત્રીજું પાટીયું પણ ગેરવલે પડયું હાલ તે એકલું વચલું પાટીયું છે, તેમાં શ્રી ખરતરગચ્છના આચાર્ય શ્રી જીનેશ્વરસૂરિ જૂના વિજાપુરમાં પધાર્યા હતા તેનું વર્ણન છે. તે કઈ સાલમાં પધાર્યા હતા અને કઈ સાલમાં હયાત ૧૭
For Private And Personal Use Only