________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૨ )
તે ખાયા કરે છે; જેઠા કવિના ભાઈ પ્રલ્હાદજી પણ હાલ હયાત છે. અને તેઓ પણ કવિતા બનાવી શકયા છે.
જેઠા કવિ અને ગિરધર કવિ અને ભેગા મળીને સત્યેન્દુચંદ્રિકા તથા પ્રતાપષિચંદ્રિકા વિ૰ પુસ્તકા તથા બીજી છટક કવિતાઓ રચી છે. કવિ દામાદર મહામસિંગે સકટિવમાચન નામે ગ્રન્થ લખ્યા છે. યતિશ્રી રત્નવિજયજી પાસે તેમણે તથા જેઠા અને ગિરધર કવિએ અભ્યાસ કર્યો હતા, વ્રજભાષામાં તેમણે કાવ્યે લખ્યાં છે. રત્નવિજય શિષ્ય યતિશ્રી અમૃતવિજયજીએ વ્રજભાષા તથા સંસ્કૃત અને ગુર્જર ભાષામાં કાવ્ય લખ્યાં છે.
બ્રહ્મભટ્ટ વ્રજલાલ કવિ—મા કવિએ ૧ અન્યાક્તિ ઉલ્લાસ તથા ૨ માધવિલાસ, ૩ ભજનાવલિ, ૪ રસિકાન, ૫ વ્રજભાષામાં નામ માલા છે તેની ટીકા, તથા વ્રજભાષામાં ૬ અનેકાર્થ કાષ છે તેની ટીકા તથા રૂપદીપક પિંગલ ગ્રન્થ કે જેને ભુજમાં વ્રજભાષાના કવિયા અભ્યાસ કરે છે તેની ટીકા કરી છે. તથા ૭ ચમત્કારચંદ્રિકા કે જે વ્રજભાષામાં સાહિત્ય ગ્રંથ છે તેની ટીકા કરી છે. તથા વાંગખાવની ઇત્યાદિ ગ્રન્થા રચ્યા છે. વ્રજલાલ કવિની ૭૨ મહેાંતેર વર્ષની ઉંમર છે. હાલ હયાત છે. તેમણે વિજાપુરના કવિરાજ યુતિ શ્રી અમૃતવિજયજી પાસે તથા આરાટ કવિ જેઠાભાઇ ખુશાલભાઇ પાસે તથા કચ્છ જના પ્રાણલાલ કવિ પાસે અભ્યાસ કર્યા હતા. જેાાલ કવિએ મણિરત્નમાલા તથા પ્રતાપ ચશઇન્દુ ચંદ્રિકા તથા ગેપાલસાગ તથા શિવ વિનાદ આદિ ગ્રન્થ રચ્યા છે. દામેાદર કવિએ સંકટ વિમાચન તથા રામચંદ્રિકા ગ્રન્થ ત્રજભાષામાં લખ્યા છે.
[ મારાટ કવિયાએ પૂર્વે વિજાપુરની ઉન્નતિ વધારી હતી, હાલમાં મારેાટાની આજીવિકાનું સાધન એકલી કવિતા રહી નથી. પૂર્વની પેઠે રાજાએ ઢાકારા હવે કવિયાનું સન્માન કરતા નથી, તેથી કાવ્યની કિંમત ઘટી છે અને તે ઉપર આજીવિકા નહીં ચાલવાથી ઘણાખરા મારાટાએ વ્યાપાર વગેરે પ્રવૃત્તિયાને આદરી છે. કેટલાકેાએ હાટલા ઉઘાડી છે. કેટલાક મુ`બઈ, કલકત્તા તરફ નાકરી વ્યાપારાર્થે જવા લાગ્યા છે.
For Private And Personal Use Only