________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૯ )
સથવારાના ઘરેાથી આથમણી દિશાએ નવેસર ઇ॰ સન. ૧૯૦૭–૮ ની સાલમાં બાંધવામાં આવી છે. તેનુ ખર્ચે આશરે રૂ ૧૫૦૦૦) થયુ છે. પહેલાં છોકરાઓની શાળા પટવાવાડમાં પાડેચીના મકાનમાં હતી. તે પૂર્વ મકરાણી દરવાજે કુષ્ણારામના ડહેલામાં હતી અને તે પૂર્વે ભટ્ટ મેવાડાબ્રાહ્મણાની ધર્મશાળામાં હતી, અને તે પહેલાં હાલમાં જ્યાં બાદરવાડી છે ત્યાં હતી. આશરે સ ંવત્ ૧૯૩૦-૩૫માં ગુજરાતી સરકારી શાળા સ્થાપવામાં આવી હતી. તે પહેલાં જૂની પદ્ધતિની યા ગામઠી ધનેશ્વર પડ્યા અને ચકલ પડ્યાની નિશાળેા હતી. હાલમાં અમથારામ બ્રાહ્મણ એક નાના છેાકરાઓની ગામઠી નિશાળ ચલાવે છે.
કન્યાશાળા—વિજાપુરમાં કેન્યાશાળા વિક્રમ સ ંવત્ ૧૯૪૦ લગભગમાં સ્થાપવામાં આાવી છે. હાલ તે પટવાપેાળમાં છે,
ઉર્દુ શાળા—સદરહુ શાળા ગુજરાતી છેાકરાઓની શાળાની સાથેજ સ્થાપવામાં આવી હતી, હાલ તે મગન દેસાઈના માઢમાં છે. પહેલાં મુસલમાન માળકને કાજી લાકા જૂનીપદ્ધતિ પ્રમાણે કેળવણી આપતા.
ઉર્દુ કન્યાશાળા—સદરહુ શાળા વડેારાવાડમાં છે.
અંત્યજશાળા—ઢડાએની નિશાળ સ્ટેશન જતાં મુમનવાડામાં છે. સંવત્ ૧૯૬૮ની સાલમાં તે શાળા સ્થાપી હતી. ત્યાં ઢેડ ભંગી વિગેરેનાં બાળકા ભણે છે.
ઓડી ગ—શેઠ મગનલાલ કકુચની ખેડીંગ સ. ૧૯૭૨ ની સાલમાં સ્થાપવામાં આવી છે. સરકારની સત્તા વિના શેઢ મગનલાલ કકુચંદ તરફથી સદરહુ સંસ્થા સ્વતંત્ર ચાલે છે. તેમાં આશરે વીસથી પચીસ વિદ્યાથીએ અભ્યાસ કરવા રહે છે. તે ખેડીંગ અંગ્રેજી શાળાના મ`ગે છે.
પોષ્ટ આપીસ—દોશીવાડામાં એક પેઇ એડ્ડીસ છે. તે સ ંવત્ ૧૯૨૫ માં શરૂ કરવામાં આવી છે. તેનુ મકાન જૈનદેરાસરનું છે. સ્ટેશન—અત્ર વિ॰ સવત્ ૧૯૫૭ માં આગગાડીનું સાધન
For Private And Personal Use Only