________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૩) થઈ છે. તે એટલે મેટે હતું અને તે બારોટને કુતરા ખાતે આપેલ છે. (વિ. ૧૯૭૭) તે ઓટલા પર દુકાને થઈ છે. બારેટ
ભણુજીએ ખાખચોક પાસે આવેલી હુંબડ કુઈને બંધાવી છે. તે પચ્ચાસ હજાર રૂપિયાના આશામી હતા. ભાદાણીવાળા બારોટને નાના ચેરે છે તે વિ. સં. સત્તરમા સૈકામાં બન્યો છે.
રામ લક્ષ્મણનું મંદિર–બટેના મોટા ચોરાની પાસે ઘરમંદિરના આકારે રામજી મંદિર છે. બારેટ જેઠાભાઈ સાંકળાભાઈએ વિ. સં. ૧૮૯૦ લગભગમાં બંધાવ્યું છે અને તેમાં રામ, લક્ષમણ, જાનકીની મૂર્તિ છે, તે મંદિર ખાતે બે ખેતર અને એક આવ્યો છે.
વેરાવાસણ–અઢારમા સૈકાના મધ્યભાગમાં વેરા અને વાસણ બે પરાં વસ્યાં, હાલ તે બન્ને પર એક થયાં છે
યદુરામનું મંદિર–વિ. સં. ૧૯૧૦ લગભગમાં યદુરામનું મંદિર થયું. તેમાં કૃષ્ણની મૂર્તિ છે. ગાયકવાડ સરકાર તરફથી દરસાલે વષસનના રૂા ૧૨૦) મળે છે. યદુરામ વડનગરના મઢ બ્રાદાણુ કવિ હતા. ને ભજન રચતા હતા. તે અહીં ઘણી વખત ભજન કરવા આવતા હતા તેથી તે નામથી યદુરામનું મંદિર પ્રસિદ્ધ થયું છે.
આનંદેશ્વર મહાદેવનું દેવળ–વિ.સં. ૧૮૯૦ લગભગમાં બંધાવ્યું હતું. તે નાનું ઘરદેવળ તરીકે હતું. વિ. સં. ૧૯૭૮માં ભટ્ટ મેવાડાની નાત તરફથી તેને જીર્ણોદ્ધાર થયે. રણછોડ નરસિંહે રૂા ૨૫૦૧) આપ્યા તથા બ્રાહ્મણ શેઠ, લલુભાઈ ગિરધરે રૂ ૩૬૦૦) આપ્યા. બાકીનું નાત તરફથી ખર્ચ થયું હતું.
બ્રાહ્મણ ઝવેરી લલ્લુભાઈ ગિરધરભાઈ–તે મુંબઈમાં - વેરાતને વેપાર કરે છે, બે ત્રણ લાખ રૂપૈયાની આશામી થયા છે. તેમણે વિ. સં. ૧૭૪ના દુકાળમાં વિજાપુરમાં અનાજની દુકાન કાઢી હતી અને ગરીબેને ઓછા ભાવથી અનાજ આપતા હતા. તેમણે અંગ્રેજી શાળામાં સાત હજારરૂપીયા આપ્યા છે. તેમણે કન્યાશાળાનું મકાન બંધાવવામાં સાત હજાર રૂપિયા આપવા કહ્યા છે. ૧૫
For Private And Personal Use Only