________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૦)
લક્ષ્મણ જાનકીની મૂર્તિ છે અને માંહે પેસતાં જમણા હાથે મ હાદેવની ન્હાની દેરડી છે. તે વિક્રમ સવત્ ૧૯૨૬ ની સાલમાં ખારાટ ડુંગર ભક્તિએ કરાવ્યું છે અને તેના નિભાવાથે તેમના તથા તેમના કુટુ બી તરફથી આઠ દશ ખેતર મૂકવામાં આવ્યાં છે, તથા આઠ દશ ઝાડ પશુ મૂકવામાં આવ્યાં છે, તેમાં રામાનુજ સૌંપ્રદાયના સાધુ રહે છે. મારાટ ડુંગર ભક્તિ લાખ રૂપીઆના આશામી હતા, અને તેએ ધીરધારને વ્હેપાર કરતા હતા. ભાદાણીવાલા ભાટલેાકેાની કુળદેવી વિંઝવાસીણી માતા છે. મંદિર પાસે ભાદાણિ ભાટ વર્ગના એક ચારા છે, ત્યાં ઘણા લોક બેસે છે અને પરગામી પરાણા તથા જાનેા વગેરે ત્યાં ઉતરે છે. ભાદાણિ ભાટ લાકા ઇડર રાજ્યમાં ડુંગરી ભદ્રેસરમાં રહેતા હતા ત્યાંથી તે વિક્રમ સેાળના સૈકામાં વિજાપુર આવ્યા ખારોટ ડુંગર ભક્તિએ વિજાપુરથી સંઘપુર જતાં રસ્તામાં ઉનાળામાં પાણી પીવા માટે ક્યાળી ખ`ધાવી છે.
હતા.
છબીલા હનુમાનજીનું મંદિરઃ—ખારેટ આરત અસુલેખે વિ. સ ંવત્ ૧૮૩૦-૪૦ લગભગમાં ભાટવાડામાં મધાવેલું લાગે છે અને તેની પાસે એક ધર્મશાળા છે, જેના આરેાટ લેાકા બેઠક તરીકે ઉપયેગ કરે છે અને સાધુ સંતા ત્યાં ઉતરે છે. વિજાપુરના બ્રાહ્મણેાને ચેરાસી જમણુ વગેરે કાર્યો કરવાં હાય તા ત્યાંજ બેસીને પાંચની રજા લે છે. મારેટ વગેરે તેના કારભાર કરે છે તેના જીર્ણોદ્ધાર પણ આરેાટેશ તરફથી થાય છે.
-
લક્ષ્મીનારાયણનું મંદિર —ભાટવાડામાં બારોટ વ્હાલા મેાકમજીએ વિ.સ વત્ ૧૮૫૩માં 'ધાવ્યુ છે. તેની પ્રતિષ્ટા ૧૮૫૬માં થઇ છે. તેના ત્રણ માળ છે. તે બધાવતાં રૂા. ૧૦૦૦૦૦) અ કે એકલાખ ખર્ચ થયુ જણાય છે. તેમાં લક્ષ્મીનારાયણ તથા મારલીધરની મૂર્તિઓ છે તથા રામલક્ષ્મણ અને જાનીકીની મૂર્તિઓ છે. ગરૂડ તથા અંબીકાની મૂર્તિઓ પણ તેમાં છે. મારેાટ વ્હાલા મ્તાકમ ત્રણુ ચાર લાખ રૂપીના આશામી હતા. તેમને અહમદનગર તરફથી ડેમઇ તથા મોડાસા રાજ્ય તરફથી લેફ્ડા ગામ મળ્યાં હતાં. તેમણે લસુંદરાના ઉન્હા કુંડ મધાવ્યા હતા તેમજ મસીઆ મહાદેવની વાવ અધાવી હતી, તથા મારખીની નદીના ઘાટ બધાવ્યેા હતા.
For Private And Personal Use Only