________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૩) ગચ્છની ઉત્પત્તિ થઈ. વિ. સં. ૧૨૫૦ માં પ્રોબિયા ગમછની ઉત્પત્તિ થઈ.–શ્રી વીરથકી–૧૬૯૨ મા વર્ષે બાહડે શત્રુજ્યને ઉદ્ધાર કર્યો. બેંતાલીસમી પાટે શ્રી વિજ્યસિંહસૂરિ થયા. જેમના પ્રથમ શિષ્ય સમપ્રભસૂરિ કે જે એક લેકના શત અર્થ કરવામાં પ્રસિદ્ધ થયા હતા. બીજા મણિરત્નસૂરિ હતા. શ્રી વિજયસિંહસૂરિની પાટે તેંતાલીસમા પટ્ટપર: સોમસુરિ અને પરિત્નર થયા. ચામાલીસમી પાટે શ્રી જગચંદ્રસૂરિ થયા. જેમણે શિથિલ મુનિ યોને સમુદાય દેખીને જેણે ચૈત્રગથ્વીય દેવભદ્રસૂરિ ઉપાધ્યાયની સહાય રહીને શ્રી ગુજરાત વિજાપુરમાં દ્ધિાર કર્યો અને ચિત્તોડનારાણુએ જેને હીરલાજગચંદ્રસૂરિ એવું બિરૂદ આપ્યું. તેમણે ઉદેપુરની પાસે આવેલા આઘાટપુરમાં બત્રીશ દિગંબરી આચાર્યોને વાદમાં જીત્યા, તેમણે જાવજીવ આંબિલ તપ કર્યો, અને બારમા વર્ષે તપા એવું ચિત્તોડના રાણાએ બિરૂદ આપ્યું નવિ. સં. ૧૨૮૫ માં) તેથી ત્યાંથી તપાગચ્છ પ્રસિદ્ધ થયે. ૧ નિ9, ૨ કેટિ, ૩ ચંદ્ર ૪ વનવાસી, ૫ વડગચ્છ અથવા બૃહદ્દગચ્છ અને તપા એ છ નામ પ્રસિદ્ધ થયાં. તે કમ વડે૧ શ્રીસુધર્માસ્વામી, ૨ સુસ્થિત, ૩ ચંદ્ર ૪ શ્રી સામંતભદ્ર ૫ શ્રી સર્વદેવ ૬ શ્રી જગચંદ્ર એ છથી છ બિરૂદે પ્રસિદ્ધ થયાં. શ્રી જગશ્ચંદ્રસૂરિ પછી પિસ્તાલીશમી પાટે શ્રી દેવેન્દ્રસૂરિ થયા. માલવાદેશમાં ઉજયિની નગરીમાં શ્રી જિનચંદ્ર શેઠના પુત્ર વીરધવલ હતા. વિરધવલને લગ્ન મહોત્સવ હતું. તેમને આચાર્યો ઉપદેશ દીધો અને વિ. સં. ૧૩૦૨ માં દીક્ષા આપી. તેમના ભાઈને પણ પ્રતિબધી દીક્ષા આપી. શ્રી દેવેન્દ્રસૂરિ ગુજરાતમાં આવ્યા. પ્રથમ ખંભાતમાં શ્રી વિજયચંદ્રસૂરિ રહેતા હતા, તે પૂર્વે શ્રી વસ્તુપાલ મંત્રીના ખાનગી કારભારી હતા. તેમણે દીક્ષા અંગીકાર કરી અને તે બહુ ઋતપંડિત થયા. શ્રી જગચંદ્રસૂરિએ દેવભદ્ર ઉપાધ્યાયના અનુરોધથી દેવેન્દ્રસૂરિના સહાયક થશે એમ જાણી સૂરિ પદવી આપી. બહુ કાલ પર્યત શ્રી દેવેન્દ્રસૂરિ પર વિનયી રહ્યા. માલવ દેશથી શ્રી દેવેન્દ્રસૂરિ ખંભાતમાં આવ્યા પણ તેમને વાંદવા પણ
For Private And Personal Use Only