________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
(૬) જૈનવિધાશાળા—વિ. સ. ૧૯૨૫ માં જૈનસંઘે ક્રૂડ કરી વિદ્યાશાળા મંધાવી. પ્રથમ શેઠ મ’છારામ લવજી તથા શા. રવચંદ ગુલામચંદ્ર વહીવટ કરતા હતા પછીથી વિ. સં. ૧૯૩૫ લગભગથી દોશી નથુભાઇ મ છાચ દે વહીવટ શરૂ કર્યાં અને વિ. સ. ૧૯૭૧ સુધી વહીવટ કર્યા. વિ. સ. ૧૯૭૧ માં દેશી નથુભાઇ મછાચંદે દેહત્યાગ કર્યાં અને સ્વ સ્થ થયા. ગુરૂ શ્રી રવિસાગરજી, શ્રી ધર્મસાગરજી, મણિસાગરજી, કલ્યાણુસાગરજી, ગુરૂ શ્રી સુખ સાગરજી વગેરેએ વિદ્યાશાળામાં ચામાસાં કર્યો છે. વિ. સ. ૧૯૩૬ ની સાલમાં વિદ્યાશાળામાં સમવસરણની રચના થઇ અને શ્રી રવિસાગરજી મહાસજે ઉપધાન કરાવ્યાં. વિ. ૧૯૪૫ ની સાલમાં ગુરૂ મહારાજ શ્રી રાવસાગરજીએ ચેામાસું કર્યું હતુ, ત્યારે વિદ્યાશાળામાં પંડિત રાખી જૈન મળકાને ધાર્મિક અભ્યાસ કરાવવા જૈન પાઠશાળાની સ્થાપના થઇ હતી અને વિ. ૧૯૪૬ ની સાલમાં અમારૂં તે પાઠશાળામાં પ્રતિક્રમણ ભણવાનું પ્રારંભિક અધ્યયન શરૂ થયું હતું. ૧૯૪૫ ના ચામાસામાં વડસમાના શ્રાવક ગગલભાઈએ એ માસના ઉપવાસ કર્યા હતા. ઝવેરી જેશીંગભાઈ કકુચદે વિદ્યાશાળામાં કર્યું. તથા શેઠ છનાલાલ પુંજીરામે ઉજમણું કર્યું .. ઢાશી નથુ. ભાઈ માચંદ્ન ખાર વ્રતધારી શ્રાવક હતા. શ્ર રવિસાગરજીના ભક્ત શ્રાવક હતા. તેમનામાં નીતિમય ધાર્મિક જીવન હતું. અમારી ધાર્મિક જીંદગીમાં શાસ્ત્રાભ્યાસમાં સહાયક હતા. સાધુઓની ભક્તિ કરવામાં તથા સંઘનાં ધામક કાર્યો કરવામાં હાલમાં તેમની ખાટ પડી છે, હજી સુધી તેમની ખાટ પૂરાઇ નથી, વિ. સં. ૧૯૫૬ માં તેમણે સર્વ થા બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું' હતું, તે ઘણા વખત વિદ્યાશાળામાં ગાળતા હતા. વકીલ રીખવદાસ અમુલેખ તથા શેઠ ઘહેલાભાઈ નહાલચંદ તથા મૂલચંદ સરૂપચંદ, ફુલાભાદરવાળા, તથા સીરચંદભાઇ વગેરે તેમના સાથી હતા. તેમણે અમદાવાદ વિદ્યાશાળાના સ્થાપક રવચંદ સુખાની પાસે ખાલ્યાવસ્થામાં ધાર્મિક શિક્ષણુ ગ્રહ્યું હતું. તેથી અસદાવાદની વિદ્યાશાળા સાથે તે સારા સંબંધ ધરાવતા હતા. વિદ્યાશાળામાં નથુભાઇ સૂઇ રહેતા હતા અને પરગામથી આવનાર શ્રાવકાની સારી સેવા અાવતા હતા. લગભગ ચાલીશ વર્ષ સુધી તેમણે વિદ્યાશાળાને વહીવટ કર્યો. હાલમાં વિદ્યાશાળામાં પ્રાયઃ
જમણ
For Private And Personal Use Only