________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬) પડેલા છે એમ જેના દ્વેષી અજ્ઞલે કે જૂઠા પકાર કરે છે. અમે (વિ. સં. ૧૭૧ માં) ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, હડાદ થઈને કુંભારીયા ગયા હતા, ત્યાંના દેરાસરનાં દર્શન કર્યા, જે કાટયડા પડ્યા છે તેને ધમ શુગરલકાએ ધાતુઓ ગાળવા ભઠ્ઠીઓ કરી લેતું વગેરે ધાતુઓને ગાળી છે, તેમાંના લેઢા આદિનાથ મિશ્ર કાટયડા છે તે મારી નજરે જોયા છે, એવા કાટયડા ઉદેપુર રાજ્યમાં સલ્બરના પહાડમાં જ્યાં ધમણ ગરા લોકેએ લેટું ગાર્યું છે તેના ત્યાં પણ પડ્યા છે. દેરાસરમાં પત્થર ઈંટ હોય છે તેવા કુંભારિયામાં કાટયડા નથી, સર્વ વિદ્વાનેને તે મત છે. પરસ્પર ધર્મના દ્વેષથી જૂઠી કહેવતો જોડીને અન્યના ધર્મને હલકે પાડવામાં કપિત જૂઠી વાતે બનાવનારાની છેટ નથી. પાટણમાં હેમાખાડની વાત જોડીને લોકોની આગળ જૈનધર્મના નિંદા કરવામાં આવી છે. એવી વાતાને વિદ્વાને તિરસ્કારની દ્રષ્ટિથી જુવે છે. અંબાજીના મંદિરમાં ખલે છે, તેને દેવીના આકારતરીકે શણગારોથી શણગારવામાં આવે છે, પણ મૂર્તિ નથી. હાલમાં હજી નવરાત્રી વિગેરે દિવસે માં અંબિકાની આગળ પાડા બકરાંઓને મારી નાંખવામાં આવે છે. તેથી સભ્યજ્ઞાની હિંદુઓને શરમાવું પડે છે. ઉચ્ચ દયાવંત પંડિત હિંદુઓ તરફથી દેવીની આગળ પાડા બકરાં નહીં મારવાની હીલચાલ ચાલે છે. વિ. ૧૯૭૯માં ત્યાં થતા પશુહિંસા તેમને દાંતાના રાણાએ અટકાવ્યું છે. પ્રસંગોપાત્ત હઠીસંગની ધર્મશાળા પ્રસંગે એટલું પ્રસંગ પડતું વિવેચન કરવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે વામમાર્ગીઓની પેઠે દેવીભકતની જૂઠી પૂર્વોક્ત ગરબીથી આપણે આર્ય હિંદુ વર્ગ ન છેતરાય. અંબિકા વગેરે દેવીઓના સ્થાને પણ કોલેરા, પ્લેગ, ઈન્ફલ્યુએન્ઝા વગેરે રોગો ફાટી નીકળે છે માટે વહેમમાં ફસાઈને વહેમી-જૂઠી વાત ન માનવી.
શેઠ હઠીસંગે, ગરીબ અનાથ લૂલાં અંધ મનુષ્યને અન્ન, ઠાન વગેરેની સહાય કરી છે. પેથાપુર, પાલીતાણા, જૂનાગઢ વગેરે કાનામાં હઠીસંગના નામની ધર્મશાળાઓ હાલ ચાલે છે. શેઠ ઉમાભાઈ હડીસંગ તથા જેસંગભાઈ વગેરે તેમના વારસાની વસ્તી હાલ વિદ્યમાન છે, મેતિકુંવરે તથા રૂખમણી શેઠાણીએ
For Private And Personal Use Only