________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫) વગેરે ચઢાવે છે, જે દેવી આગળ બકરાં પાકા કાપવામાં આવે છે, ત્યાં જેને જતા નથી, અને તેને માનતા નથી જૈન શાસ્ત્રોમાં જૈનાચાયોએ અંબિકા વગેરે શાસનદેવીઓને સાત્વક દેવી તરીકે માનેલી છે, અંબિકા દેવીની સ્તુતિ જૈનાચાર્યો નીચે પ્રમાણે કરી છે
स्वर्णालंकारवल्गन्मणिकिरणगण,-ध्वस्तनित्यांधकारा; हुंकारारावदूरीकृतसुकृतजन, वातविघ्नपचारा, देवी श्री अंबिकाख्या जिनवरचरणांभोज,गीसमाना, पञ्चम्यहस्तपोऽयं वितरतु कुशलं धीमतां सावधाना ॥१॥ ज्ञानपञ्चमी स्तुति ॥४॥
એ પ્રમાણે જેને રુષભાદિ તીર્થકરોની ચોવીશ શાસન દેવીઓ,સેળ મહાદેવીઓ વગેરેને માને છે, પણ તે વામમાગીએની-શાક્તોની દેવીઓની પૂજા રીતિને મિથ્યાત્વ કર્મમાં ગણે છે. જ્યારે, વિ. સં. ૧૦૭૦ની સાલમાં થનાર આબુના દંડનાયક સેનાપતિ વિમળશાહે આબુજી ઉપર દેશે કરાવ્યાં, ત્યારે તેમના પર અંબાજી પ્રસન્ન થયાં હતાં અને તેમણે આરાસણ નગરી કે જે આરાસુરી પહાડપર હતી ત્યાં અંબિકાના આદેશથી શ્રી નેમિનાથ વિગેરેનાં પાંચ મંદિર કરાવ્યાં, અને જૈનશાસન દેવી તરીકે અંબિકાનું દેરૂં કરાવ્યું. તેમાં અંબિકાની મૂર્તિ બેસાડી, પણ મુસલમાન બાદશાહની ચઢાઈના વખતમાં તે મૂર્તિને ભાંગી નાંખવામાં આવી, અથવા ગુપ્ત સ્થાનમાં સંતાડી દેવામાં આવી. તે સંબંધી બને કિંવદન્તીઓથી એકને પણ નિશ્ચય થતું નથી. કેટલાકના કહેવા પ્રમાણે મૂર્તિ ગુપ્ત ભેંયરામાં સંતાડી છે. જ્યારે સારે વખત આવશે ત્યારે પ્રગટ કરવામાં આવશે. વિમલશાહે કુંભારીયામાં પાંચ દેરાસર કરાવ્યાં હતાં. કેટલાક જેના દ્વેષી લોકે કહે છે કે અંબિકાએ વિમળશાહને કહ્યું કે હે મારા પ્રતાપથી દેશ બંધાવ્યાં કે ગુરૂ પ્રતાપે ? ત્યારે વિમળશાહે ગુરૂ પ્રતાપે કહ્યું તેથી દેવીએ ગુસ્સે કર્યો અને એકસો પાંચ દેરાં બાળી નાંખ્યાં, અને પાંચ બાકી રાખ્યાં, અને બળી ગએલા દેરાંના કાટયડા હાલે
For Private And Personal Use Only