________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૪) ऋषभदेव बिंबं स्थापितं वृद्ध तपागच्छे लघु पौषधशालायां भट्टार्क श्री श्री मुनीन्द्र सोमसूरीश्वर तत्पट्टे भट्टारक श्री राजविमलसोमसूरीश्वर तत्पट्टे भट्टारक श्री आनन्दसोमसूरीश्वरजी प्रतिष्ठित्तं चिरं भूयात् कल्यामस्तु शुभम् ॥
શેઠ ખૂબચંદભાઈ છ લાખ રૂપિયાના આસામી હતા. તેમણે દેરાસર બંધાવ્યા પછી વિ. સં. ૧૮૭૦ માં આબુજીની યાત્રાને સંઘ કાવ્યો હતો. તેમાં દશ હજાર જેને હતા. તેમણે ચોમાસાના ચાર માસમાં ઘાંચીઓની ઘાણીની પાખી પળાવી તથા લુવારની ચોમાસાની સત્રીની પાખી પળાવી, તથા વિજાપુરની ચારે તરફ જોઈયે, જળ ન નાખે તથાયનું કામ ચેમાસાનું પાંચ તિથિન કરે એવી ભાઈઓ પાસે પાખી પળાવી. તથા વિજાપુર તાલુકાનાં ૧૦૮ એકસો આઠ ગામનાં કુતરાને એક દિવસે જમાડ્યાં. કુંભારની ચોમાસાના ચાર માસની અને ચાલુ પંચતિથિઓની પાખી પળાવી. વિજાપુર ગામ સરણી તેમણે કરી. તેમણે આખા અમદાવાદ શહેરના શ્રાવકેની નવકારશી જમાડી અને દરેકને એકેક નવકારવાળી આપી. શ્રી અષભદેવજીના દેરાસરખાતે હાલ બે ખાતરવાડા અને એક અડધું નખતરૂ ખેતર છે. અને દેરાસરખાતે ત્રણ દુકાને છે.
શ્રી ઋષભદેવના દેરાની ધાતુ પ્રતિમાના લેખ
वि. संवत् १५१४ वर्षे महा सुदि ६ बुद्धे उपकेश ज्ञातीय लघुसंतानीय मं० सामल भा० लाडी पु० कल्हाकेन भा० कल्हमदे पुत्र धीर सहितेन प्रात्मश्रेयसे श्री नमिनाथ बिंब कारितं प्रतिष्ठितं श्री उपकेश गच्छे श्री द्विवंदनीक वृद्ध शाखायाम् श्री સિમિત હામી ને પ થી.
પંચતીથી संवत् १५६६ वर्षे पोष वदि ५ सोमे श्री श्रीमाल ज्ञातीय श्रे० देवा भा० देवलदे सु० हांसा भा० हांसलदे सुत कामा कोका बीरा वरदे हांसाकेन स्व पुण्यार्थ कुंथुनाथ चतुर्विशति विवं
For Private And Personal Use Only