________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कारितम् पिप्पल गच्छे श्री पवाणंदसूरि पट्टे श्री विनयसागरसूरि प्रतिष्ठितम् वीजापुर वास्तव्यः ।।
योवी. संवत् १५१० वर्षे आशाढ शुदि २ वीसलनगरे ऊकेश क० वीरूया भा० विल्हणदे पु० भुंभवेण भा० भरमादे पु० हेमा भा० हेमादे पु० ईसरादि कुटुंबयुतेन श्री शीतल बिंबं का०प्र० तपागच्छेश श्री सोमसुंदरसूरि शिष्य श्री रत्नशेखरसूरिभिः ॥
પંચતીથી ઉપરની પંચતીથી પ્રાચીન છે; પરન્તુ લેખ ઘસાઈ ગયેલ હોવાથી બરાબર વંચાતા નથી.
सं १२६० वर्षे......
.
.
.
.
.........................................
(૮) શ્રી અરનાથનું દેરાસર–દેશી હકીશંગ નાનાએ તથા હેમચંદ નાનાએ શી ખબચંદ દેશીના રૂષભદેવજીના દેરાસર પાસે નાનું શિખર વિનાનું શ્રી અરનાથનું દેરાસર વિ. સં. ૧૮૭૩ માં કરાવ્યું છે. દેરાસરમાં મૂલનાયક શ્રી અરનાથજી છે અને તેમની દષ્ટિ ઉત્તર દિશામાં રાજમાર્ગ તરફ છે.
શ્રી અરનાથની પ્રતિમા પર નીચે પ્રમાણે લેખ છે–
वि० सं० १८७३ माघ सुदि ७ श्री अरनाथबिंब विजापुरे दोशी हठीसंघेन तथा हेमचन्द्रेण कारापितं प्र० आणंदसोमसूरिभिः
___ वि० सं० १८८८ माघ सुदि ५ चन्द्रे दोशी हठीभाइ नानाभाइ....................कारापित.....
.
.
.
.
.
.
.
..
.
.
For Private And Personal Use Only