________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
( ૭ )–શ્રી રૂષભદેવજી કેશરીયાજીનું દેરાસર
વિજાપુરમાં ભવ્ય શિખરબદી માટું દેરાસર શ્રી રૂષભદેવજીનું છે. તેની પ્રતિષ્ઠા વિ. સ', ૧૮૬૬ માં થઇ છે. દેરાસરના રંગમ ડપ મોટા છે. એક લાખ રૂપૈયા લગભગ ખર્ચે હાલ સુધી દેરાસરમાં થયું હાય એમ જણાય છે.( દોશી તેજપાલના પુત્ર વસ્તુપાલ અને વસ્તુપાલના પુત્ર હરખજી મને હરખજીના પુત્ર રાજસી અને રાજસીના પુત્રનુ નામ નીલાચંદ્ર અને નીલાચંદના પુત્રનુ નામ દોશી મુખચંદ. ખુબચંદના ગાદીધર ભાણેજ દોશી માદર અને આદરના પુત્ર પહેલા રવચ'દ, બીજા બેચર. દોશી વચઢના મહાસુખ અને મગન બે પુત્ર હતા. તેમજ દેાશી અહેચરના પુત્ર દલસુખ તેમના પુત્ર ડાહ્યાભાઈ અને ડાહ્યાભાઇના પુત્ર ભગુભાઈ તથા મણિલાલ એ બે છે. ) હાલ દોશી શિલાલ ડાહ્યાભાઈ શ્રી કેશરીયાજીના દેશસરના વહીવટ કરે છે, વિજાપુર સંધ તરફથી તેમને દસ્તાવેજપૂર્વક વહીવટ સોંપાયા છે. શ્રી કેશરીયાના દેરાસરનાં ખેતરાં વગેરેના વહીવટ કરવા તે પણ શ્રી કેશરીયાજીના દેરાસરના વહીવટ કરનાર તરીકે કરવા એ પ્રમાણે અમારા પ્રમુખપણા નીચે સ`ઘે ઠરાવ કર્યો છે.
કેશરીયાજીની પાષાણુની પ્રતિમાઓ પરના નીચે પ્રમાણે લેખે છે.
૧ મૂલનાયક શ્રી કેશરીયાજી ઋષભદેવની પ્રતિમા પર લેખ છે તે ઘશે! ઘસાઈ ગયા છે.
પણ
वि. सं. १८८१ वर्षे शाके १७४७ वैशाख शुदि ६ खौ થ્રોશાન જ્ઞાતીય વ્રુદ્ધારવા............શેઠનુ' નામ વંચાતુ નથી. મતિષ્ઠિત મ૦ શ્રી પ્રાંતોમમિ
वि. सं. १६२१ वर्षे शाके १७८६ राजनगरे ओोशवाल જ્ઞાતીય વૃદ્ધ સાવાયાં શેક મનુમાર્ તપુત્ર પત, માગળ અક્ષર રાળથી દટાઇ ગયા છે તેમની તરફથી વા તેમની માતાએ મૂર્તિ કરાવી એમ લખ્યું છે,
For Private And Personal Use Only