________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
:)
દેરાસર બંધાવ્યું, દેરાસર ઉપર એક માળ કર્યો. ખંભાતથી શ્રી કુંથુનાથની પ્રતિમાને તેજકેર કાકી લાવ્યાં અને તેમની મૂલનાયક તરીકે પ્રતિષ્ઠા કરી. શ્રી કુંથુનાથની બે બાજુની એ માટી પ્રતિમાઆને તથા માલ ઉપરની મૂલનાયકની શ્રી સંભવનાથની પ્રતિમાને ઘાંટુથી મંગાવી હતી. ( ઘાંટુ પૂર્વે ધનપરાના ઢાકારની રાજધા નીનું ગામ હતું. તેમાં શ્રાવકાનાં ચાલીશ પચાશ ઘર હતાં. કાર્તિક પુનમ પછી વિજાપુરના સંઘ શ્રી ઘાંટુમાં સંઘ કાઢીને યાત્રા -દર્શનાથે જતા હતા. ધાંટુનું દેરાસર જીર્ણ થવાથી અમદાવાદવાળાશેઠ હઠીશગ કેશરીસંઘે વિ. સ’. ૧૮૯૦ માં બ્રાંટુમાં ભૈયરા સહિત દેરાસર કરાવ્યું હતું. પાછળથી ઘાંટુ ગામની પડતી થઇ. લડાઇમાં ઘાંટુ ગામ ભાંગ્યું તેથી ઘાંટુના ઢાકારે ધનપર્' ગામ વસાવી ત્યાં વાસ કર્યો. તેથી શ્રાવકાની વસતિ ઘટી ગઇ, તેથી ઘાંટુમાંથી શ્રી સ ંભવનાથ વગેરેની પ્રતિમાઓને વિ. સં. ૧૯૨૪ માં શ્રી ચિંતામણિ પાર્શ્વ - નાથના મંદિરમાં પરાણા તરીકે લાવીને મૂકી. પશ્ચાત્ વિ. સં. ૧૯૨૭ શ્રાવણુ સુદિ દશમે કુંથુનાથના દેરાસરમાં કુંથુનાથ ભગવાનની પ્રતિમા સાથે પ્રતિષ્ઠા કરીને પધરાવી ) તેમના વહીવટ નવી કાકી તેજકાર એન કરતાં હતાં. વિ. સ. ૧૯૫૧ માં તેમના મરણ પછી શેઠ ઘડેલાભાઈ નહાલચ ંદે દેરાસરના વહીવટ કર્યા. વિ. સં. ૧૯૫૭ માં ઘડેલાભાઇ મરણ પામ્યા, પછીથી ચિ ંતામણિ પારસનાથ પેઢી ખાતે દેરાસરના વહીવટ નાખ્યા. સુરતી ચુનીલાલ તેની દેખરેખ રાખે છે અને ચિ. પા. પેઢીના ટ્રસ્ટીઓ તરફથી વહીવટ ચાલે છે. ઘડેલાભાઈના વહીવટમાં ખીજા દશ પંદર હજાર રૂપૈયા આ દેરાસરમાં ખોયા છે. તેજકરકાકીએ પેાતાના મરણ પછી તેમની હવેલી ધ - ક્રિયા કરવા માટે સંઘને સોંપી હતી. કુલ ત્રીશ ચાલીશ હજાર રૂપૈયાના ખેંચ થી દેરાસર તૈયાર થએલું જણાય છે. દેરાસરની આગળ ચાક છે અને તે વિજાપુરની મધ્યમાં છે. પાસે કાપડ બજાર છે. પાસે શ્રાવકાનાં ઘર છે. દેરાસર ભવ્ય દર્શનીય છે. દેરાસર શિખરખ શ્રી નથી. કુંથુનાથના રંગ મંડપમાં પ્રવેશતાં ડાખી બાજુએ ગેાખલામાં શ્રી રવિસાગરજી ગુરૂરાજની તથા શ્રી સુખસાગરજી ગુરૂની પાદુકા વિ. સ’. ૧૯૭૧ માં સ્થાપવામાં આવી છે. શ્રી સ’ભવનાથની પ્રતિમા
For Private And Personal Use Only