________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(43)
वि० संवत् १५१७ वर्षे माघ सुदि प्रा० ० पथा भा० शाखी सु० माला श्रेयोर्थ भ्रातृ भीलाकेन भ्रातृतेजपाल - मिलादि कुटुंब युतेन श्री पद्मप्रभबिंबं का० प्र० तपागच्छे श्री रत्नशेखर सूरि पट्टे श्री लक्ष्मीसागरसूरिभिः ||
पंचतीर्थी,
वि० संवत् १५३१ वर्षे माघ ० ८ उकेश सा० समधर भा० षादु पु० हरदासेन भ्रातृ जुठा शाखा भा० धनी जसमादे रमाई पुत्र हीरा धीरादि कुटुंब युतेन श्री प्रदिबिंबं का० प्र० तपा श्री सोमसुंदरसूरि संताने श्रीमद् लक्ष्मीसागर सूरिभिः ॥ पंचतीर्थी.
वि० संवत १५६४ वर्षे फागण वदि ५ रवौ श्री श्रीमाले ज्ञा० ० धणसी भा० गोमती सु० लाला पदमा चांपाकेन स्वपितृभ्रातृ सामल श्रेयोर्थ श्री शान्तिनाथ बिंबं का० प्र० श्री आगमगच्छे श्री दसूरिभिः ॥
पयतीर्थी.
( ૬ )–શ્રી કુંથુનાથનું દેરાસર
સુરતી વિશાશ્રીમાલી શા. મૂળચંદ હીરાચંદની વિધવા શ્રાવિકા તેજકાર ઉર્ફે નવી કાકીએ શ્રી કુંથુનાથજીનું દેરાસર વિ. સં ૧૯૨૭ માં બંધાવ્યુ છે. મૂલચંદ હીરાચદં મૂલ સુરતના રહેવાશી હતા, પશ્ચાત્ તેમનું કુટુંબ અહીં આવ્યુ હતુ. મુંબઈમાં તેમની દુકાન હતી. લક્ષાધિપતિ જૈન ગૃહસ્થ હતા, તેમના મરણ પછી તેજંકાર શ્રાવિકાએ વિદ્યાશાળાપાસે દેરાસર બ ંધાવવાના નિશ્ચય' કર્યાં. વિદ્યાશાળાનું મકાન અને દેરાસર બન્ને સાથે તૈયાર થવા લાગ્યાં. શ્રાવિકા તેજકાર નવી કાકીએ દશહજાર રૂપૈયા ખચી ને
For Private And Personal Use Only