________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( प८ )
સંઘે કરાવી છે. શ્રી વિજયાન દસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી છે, ખીછ એક માટી પ્રતિમા છે તેના ઉપર નીચે પ્રમાણે લેખ છે.
विक्रम संवत् १८६३ वर्षे शाके १७५८ प्रवर्तमाने माघ शुक्ल दशमी बुधे राजनगरे प्रोशवाल ज्ञातीय वृद्ध शाखायाम् शाह निहालचंद्र तत्पुत्र खुशालचंद्र तत्पुत्र केशरीसींघ तत् भार्या सूरजबाइ तथा स्वश्रेयोऽथं अरनाथ बिम्बं निज भर्तृ भक्त्यर्थ शाह हठीसींधेन कारापितं प्रतिष्टितं च सागरगच्छे श्री शान्तिसागर सूरिभिः
મૂળ નાયકની જમણી બાજુએ માટી પ્રતિમા છે, તેના ઉપર પણ વિક્રમ સ’વત ૧૮૯૩ ની સાલના ઉપર પ્રમાણે લેખ છે. ભ્રમતીમાં શ્રી પાર્શ્વનાથની ખંડિત પ્રતિમા છે તેના ઉપર વિમ संवत १७०६ विजापुर संघेन कारितं प्रतिष्ठितं च विजयानंद सूरिभिः मे प्रभा से छे. रंगमंडपना गोयलाभां शेठ मेयर શીરચંદ્ર તથા તેમની બે સ્ત્રીએની છખી ચિતરેલી છે, પણ હાલ ઘસાઇ ગઇ છે. તેના ઉપર સંવત્ ૧૮૯૬-૯૮ ના લેખ છે. તે વખતે છખી ચિતરાયેલી હાય અને તે વખતે શેઠશ્રી જીવતા હાય એસ જાય છે. દેરાસરની ભમતીમાં પ્રભુની જમણી તરફ પેસતાં ભેાંયરાનુ ખારણું છે અને તે વિક્રમ સ ંવત્ ૧૮૭૮ માં પૂરી દીધું છે પણ ઉઘાડવુ હોય તેા ઉઘડે તેમ છે.
શ્રી શાન્તિનાથના દેરાની ધાતુ પ્રતિમાના લેખા.
वि० संवत् १४८७ माघ वदि ८ सोमे श्री श्रीमालज्ञा ० विजापुर वेडा वास्तव्य श्रे० गोवाल भा० गुरदे सु० सहदे लघु भ्रातृकनाकेन भ्रातृज मेला - मांइया भोलादि - सहितेन स्वatra श्री धर्मनाथचतुर्विंशतिपट्टः का० प्र० श्री वृद्धतपागच्छे श्री रत्नसिंहरिभिः ॥
योवीशी.
For Private And Personal Use Only