________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૭ )
કાર, શેઠાણી દેરાસરના વહીવટ કરતાં હતાં. પશ્ચાત્ પરશે તમ ઝવેર અને ખીજા શેઠ છગનલાલ બેચર વહીવટ કરતા હતા. વિક્રમ સંવત્ ૧૯૭૮ ની સાલમાં મન્ને પક્ષ તરફ્ના વહીવટ શ્રી ચિન્તામણીની પેઢીને સોંપવામાં આવ્યા છે. શેઠ પરÀાતમદાસ ઝવેરના વહીવટમાં રૂા ૧૬૦૦ દેરાસરના દેવા હતા, તે પેટે તેમણે પટવા પાળતુ એચર શીરચંદની હવેલીની સામેનું ટેહુલ તથા દેસાઈ મગનલાલના માઢમાં ઉર્દુ નિશાળનું મકાન છે તે એ મકાન પરસીતમદાસના વહીવટના ચાપડામાં સંવત્ ૧૯૬૧ માં વહીવટ કરનારાએ તરફથી સાનમાં લખી આપ્યાં છે. પાઢેચીયા વાડીલાલ હરોચંદુ તથા શાહ નાથાલાલ કાળીદાસ હાલ શ્રી શાન્તિનાથના દેરાસરના વહીવટ કરે છે. દેરાસરમાં કેટલીક મરામત કરવામાં આવી છે. દેરાસર દેખાવમાં ભવ્ય શૈાભાયમાન છે, દેરાસરમાં પાષાણુની પ્રતિમા ઉપર જે લેખા છે તે નીચે પ્રમાણે ઉતારવામાં આવ્યા છે.
મૂળનાયક શ્રી શાન્તિનાથની પ્રતિમા છે અને તે વિજાપુરના
માં વિન્નપુરથી પાલીતાણાના સધ કાઢયા હતા. તથા સ. ૧૯૨૬ માં વિદ્યાશાળામાં ઉજમણુ કર્યું હતું. વિદ્યાશાળામાં શેડ સરૂપચંદ હાથીએ પ્રથમ ઉજ મચ્છુ સ. ૧૯૨૫ માં કર્યું “શેઠાણી નહાલકારખાએ વિદ્યાશાળા બનાવવામાં દુશ હજાર રૂપીયા આપ્યા હતા. બે હજાર પૌષધખાતામાં આપ્યા હતા. સ ૧૯૨૯ માં સપ્તેશ્વરના તથા સ ૧૯૩૧ માં ભેાંયણીના મધ શેઠાણીના નામને વિદ્યાશાળા તરફથી સધ શેઠ રવચંદ ગુલાબચ ંદે તથા પુરૂષાત્તમ ઝવેર વગેરેએ કાઢયા હતા. શેઠાણી નહાલકારબાઇએ ગારાદેવીના કુવા કરાવ્યા. તથા હનુમાનવાળા આટલે તેમણે કરાવ્યા અને તે કુવાવાળું ખેતર કુતરાં ખાતે મૂત્યુ વગેરે ધણાં ધર્માદાન કર્યો છે.
શે બહેચર શીર અણુસુરગચ્છના શ્રી શાંતિનાથ દેરાસર પાસેના ઉપાશ્રય કરાવ્યા હતા. તેમાં શ્રાવકા ધક્રિયા કરતા હતા તથા ડેડલીના ઉપા શ્રય પણ એચર શીરચંદે કરાવ્યા હતા. ગાયકવાડ સરકાર તરફથી શેઠ બહુચર શીરચંદ તથા શેઠ છગનલાલ બહેચર સુધી છત્રીમશાલ મળતાં હતાં. શ્રી શાંતિનાથના દેરાસરમાં રગમ ડપના ગામલામાં શેઠ બહુચર શીરચંદ્ર તથા તેમની એ પત્નીની મૂર્તિ ચિતરવામાં આવી છે. તેમાં વિ. સ` ૧૮૯૬-૧૮૯૮ ની સાક્ષને લેખ છે.
'
For Private And Personal Use Only